The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
सोचती हूं, इश्क हर रोज़ करु, नई- नई बहानें से करु, अलग-अलग तरीके से करु, पर हर बार तुम से ही करु.....! -Binal Dudhat
सफर मे मिलना किसीका, अचानक याद आया। खुद को थोड़ासा तराशना, अचानक याद आया। निशानात अपने हर कोई रख जाता है यहां वहां, नजरअंदाज का वो किस्सा, अचानक याद आया। तकाजा तो है वक़्त का यकीनन इस जहां में! मंजिल पे मुकर जाना, अचानक याद आया। बहाने बनाके बहोत बाते कर लेते थे रोज, सुकून से बिछड़ना ,अचानक याद आया। लहरों के सहारे कश्तियो को छोड़ दिया है, इम्तहान का वो दौर, अचानक याद आया। रहते है हम ख्यालो मे अपने ही मसरूफ़ कभी, रिवाजो़ से ख़फा होना , अचानक याद आया। -Binal Dudhat
#પ્રેમ #સપના #હકીકત #જીવન મેં તો સપના જોયા હતાં, "કોઈ મને ફૂલ આપી, પ્રેમનો એકરાર કરશે..." પણ, હકીકતમાં થયું એવું: "કોઈ મને ફુલની જેમ રાખી, સતત પ્રેમ કરે છે....😍 " - "Bini"
પલકારા વગર એનું મને નીહાળવું મને પસંદ છે. ધબકારનું અચાનક જ વધી જવું મને પસંદ છે. વ્યાકુળ થવું અધીરાઇથી વાતો કરવા મારી સાથે, પ્રીતસાગર પળે-પળમાં વરસાવવું, મને પસંદ છે. માનસપટ પર વિના મર્મે સ્પશૅ કરવો મને, લાગણીભર્યું એ વ્હાલ કરવું, મને પસંદ છે. સમજી જવી કહ્યાં વગર મનની વ્યથા મારી, ને ઉદાહરણ આપી સમજાવવું, મને પસંદ છે. ખોલી જિંદગીનો વર્ણપટ નિખાલસ દિલથી, સમય સાથે સથવારો આપવો, મને પસંદ છે. - Binal Dudhat
#આત્મનિર્ભય આત્મનિર્ભય એટલે ભયમુક્ત..... લોકો આત્મનિર્ભર થવાની વાત કરે છે પણ હું આત્મનિર્ભય બનવા કહું છું કેમકે કદાચ આપણે આત્મનિર્ભર તો બની જઈએ છીએ પણ કદાચ આત્મનિર્ભય હજી નથી બની શક્યા.....! ભય છે કેટલીય જાતનો મનમાં હજુ પણ સમાજનો ડર, ભવિષ્યનો ડર, ભૂતકાળમાં શું થયું એનો ડર, સ્વાસ્થ્ય વિશે નો ડર, ઈચ્છા ન પૂર્ણ થવાનો ડર, મૃત્યુ થવાનો ડર અને ખાસ તો કંઈ નવું કરવાનો અથવા તો પોતાની લડાઈ (સાચા હોવાની) માટે નો ડર..... ભય મુક્ત જીવવા માટે જરૂરી છે સકારાત્મક અભિગમ એટલે કે positive attitude in life. લોકોને આપણે સમજાવવા કરતા આપણે જાતે જીવનમાં way of living અને પોઝિટિવ થિંકિંગ રાખવું પડશે. કોઈ પણ પરિસ્થિતિમાં જીવવા માટેનો સકારાત્મક અભિગમ રાખવો અને પરિસ્થિતિની કઠોરતા માંથી બહાર આવવું એ વ્યક્તિને આત્મનિર્ભય બનાવી શકે છે. એના માટે સમય અને સંજોગો સાથે પોતાનામાં પરિવર્તન લાવવું પણ જરૂરી છે. આત્મનિર્ભય વ્યક્તિ બંધનોથી મુક્ત હોય છે- વિચારવા માટે અને કંઈક નવું કરવા માટે તેથી, પોતાની જાતને પહેલા આત્મનિર્ભય બનાવવી જોઈએ.... એ માટે આપણે જ દરેક પરિસ્થિતિમાં અડગ અને વિશ્વાસપાત્ર પોતાની જાત તરફ રહેવું પડશે.....! - "બિની"
#જરૂરિયાત #જિંદગી #પ્રેમ જરૂરિયાત ઘણી છે જરૂરી, જિંદગી જીવવા માટે, પણ તારાથી વધારે જરૂરી, જિંદગી પણ નથી.....! -"બિની"
पागलपन सी जिंदगी में, पागल बने रहने में ही, अलग मजा है...! -" बिनी "
sometimes,we only need someone, Who handle our mood swings, Stupid things, immaturity, Weird behave.... Who always be there when no one Understand.....! One who explain us right or wrong things....! Who care about us....! Who believe in us...! - "Bini"
नजरें झुक कैसे ना जाये ? जब नूर ही कोहनूर सा दिखा, खूबसूरती हीरे-जेवर कि कहाँ? जब औरत दुल्हन सी सजी हो.....! - "बिनी"
કોઈ એ પૂછયું જીવનનો અર્થ શું છે? મેં કહ્યું : "મારા મતે જીવનના અર્થ કરતાં જીવવાનો અર્થ જાણવો જરૂરી છે, કેમકે, જીવન બધાને મળ્યું છે, પણ જીવવાનો અર્થ બધા નથી જાણીતાં, જીવવું અને જીવન પસાર કરવું અે, બંનેમાં ખૂબ ફરક હોય છે...! જીવવા માટે વિશ્વાસ અને આનંદમાં રહેવું જરૂરી છે, જયારે જીવન પસાર કરવા શ્વાસ ચાલે એ પૂરતું છે...! " - "બિની"
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser