Quotes by Bhavesh ( Bhavin ) Thakor in Bitesapp read free

Bhavesh ( Bhavin ) Thakor

Bhavesh ( Bhavin ) Thakor

@bhaveshbhavinxeroxthakor3660


સફળતાની વ્યાખ્યા દરેકને માટે જૂદી જુદી હોય છે...
સફળતાની રીત પણ દરેકના માટે અલગ અલગ હોય છે...
સફળતાનું મહત્વ પણ દરેકને માટે પણ જુદું જુદું હોય છે...

તો પછી, તમારે તમારા માટે જાતેજ નક્કી કરવું પડશે કે, તમારે કેવી રીતે સફળ થવું છે જીવનમાં,
બીજાને જોઈને કે પછી કોઈની કોપી કરીને,

એમ કરવાથી જીવનમાં સફળ ન થઈ શકાય,
ફક્ત જીવનને પસાર કરી શકાય. બાકી, સફળતાની રાહમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓ તો ડગલેને પગલે રહેવાની વાલા...

Read More

શુભકામનાઓ આપો છો લોકો ને, એ સારી વાત છે...

તો ક્યારેક શુભ કરવાનો વિચાર પણ રાખો દિલમાં....

ખાલી કહેવાથી શુભ થઈ નથી જવાનું એ દોસ્ત...

પણ, કોઈના જીવનમાં શુભ થાય એવો પ્રયત્ન પણ કરો...

મારી પણ તમારા અને તમારા કુટુંબીજનો માટે શુભકામનાઓ...રાધે..રાધે..



-ભાવેશ (ભાવિન) ઠાકોર

Read More

લડવું એ સારી વાત છે,ભાવિન...
પોતાના માટે અને બીજાઓ માટે જીવનમાં...

પણ તમે જેના માટે લડો છો, જેનું પીઠ બળ બનો છો...

તે તેના માટે લાયક તો છે ને,
એની પણ તમને ખબર સંપૂર્ણ રીતે હોવી જોઈએ મિત્ર,..

બાકી ઘેટા બકરાની જેમ તો આખુ જગત હાલ ચાલી રહ્યું છે.....રાધે..રાધે...

-Bhavesh ( Bhavin ) Thakor

Read More

કોઈ વ્યક્તિ કે પ્રાણી #અપશુકનિયાળ હોતુજ નથી,
#અપશુકનિયાળ તો ફક્ત વ્યક્તિના નકરાત્મક વિચારોજ હોય છે,
બાકી, પરમેશ્વરની રચનામાં કોઈ ખામી હોયજ નહીં વાલા...

#અપશુકનિયાળ એ મનુષ્યના સ્વાર્થ માટે ખાલી એક કાલ્પનિક વિચાર છે. પોતાના ખોટા અહમ ના સંતોષ માટે.....રાધે..રાધે..

Read More

મુસ્કુરાહટો કે ભી કઈ અપને ચેહરે હોતે હૈ. ..ભાવિન...

ઔર વો અક્ષર હર શખ્સ કે મુસ્કુરહટસે પતા ચલ હી જાતા હૈં...

આ પ્રેમની પ્રેમ ભરી લાગણી ઓના પ્રવાહમાં વહી જતા પેલા વિચારજો... ભાવિન...

આ પ્રવાહમાં ક્યાંક તમારા સાચા પ્રેમના જે હકદાર છે, એ કયાંક ડૂબી તો નહીં જાય ને...

રાધે..રાધે..

Read More

હવે હું કઈ વાત પર ઠાઠ ઠાથરો કરું વાલા...
મારુ પોતાનું કહું એવું તો કશું છેજ નહીં, જીવનમાં...

આ ઠાઠ ઠાઠરો કરવામાં તો કેટ કેટલાય ઓલવાઈ ગયા...
જે છે તેને પ્રેમ પૂર્વક સ્વીકાર કરો ખોટા #ઠઠ્ઠો કરવાનું બંદ કરો...

જીવનમાં શાંતિ જ શાંતિ છે..
#ઠઠ્ઠો

Read More

યે મુસ્કુરાહત ભી કિસી #રત્ન સે ક્યાં કુછ કમ હૈ..ભાવિન

નિખાલસ શે મુસ્કુરતા હુવા ચેહરે દેખે કિતના વક્ત હો ગયા હૈ હમે, યે કિસી #રત્ન સે કુછ કમ ભી તો નહીં હૈ...

Read More

હું કાંચની બંગડી આપી શક્યો હતો એને,

અને થયું એવું #ભાવિન

એ સોના ના કંગન પર ફિદા થઈ ગઈ..

#રત્ન