The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સકળ સંસારથી આગળ વધીજા. આ રણ પોકારથી આગળ વધીજા. નિરંતર શાંતિ જો જોઇએ તો, આ સૌ આકારથી આગળ વધીજા. ભલે વાણીનાં હો મીઠાં વહન પણ, અનોખું હોય છે મૂંગું જીવન પણ, બહુ કમ બોલ થાશે બોલબાલા, કથન ઉચ્ચારથી આગળ વધીજા. મધુરા રાગનો આ શોર શું છે ? ગરમ ઠંડી હવા વિણ શું છે ? જે કુદરતનાં છે એ સંગીત સાંભળ, દીપક_મલ્હારથી આગળ વધીજા. કરી લે એટલી સાદાઈ ધારણ, ન જગ શોચી શકે એનું કારણ, નજરનાં આ વિલાસો છે નકામાં, તરત તલવારથી આગળ વધીજા. જગત બન્ને જગત તારાંજ ઘર છે, ગતિ તારી અને તારી સફર છે, ગમે તેના મકાને થોભવું શું? બધાના દ્વારથી આગળ વધીજા. દીસે ખોટા બધા જ્યાં લેવા દેવા, કિનારા હોય પણ મઝધાર જેવા. ગુલામીની હોય એમાં છાંય જેવા, નિયમ વ્યહવારથી આગળ વધીજા. થવાનું થઇ ગયું તેમાં થયું શું? ન મનમાં રાખ કે વીતી ગયું શું? બધા સંતાપ છે એનાજ લીધે, વિચાર આચારથી આગળ વધી જા. ગરીબીનું જીવન કે શાહી જીવન, બધાથી શ્રેષ્ઠ લા પરવાહીનું જીવન, દુ:ખદ તો શું, પરંતુ દોસ્ત મારા, સુખદ અણસારથી આગળ વધીજા. સુકોમળ બન કદી કેસરનાં જેવો, કદી થઇજા સખત પથ્થરનાં જેવો, કદી અંગાર ઉપર લે વિસામો, કદી ગુલઝારથી આગળ વધી જા. નફો ખોટ એ બન્નેથી પર થા, એ ભરતી_ ઓટ એ બન્નેથી પર થા, કદી સોદો ન કર આજિંદગીનો, બધા વ્યપારથી આગળ વધીજા. તજી દે રસ વિનાની લાગણીને, બધા દિન રાતને સરખા ગણીને, ન જેમાં તારી હો અંગત ખુશાલી, એ સૌ તહેવારથી આગળ વધી જા. ઉઠાવે છે ભલે તોફાન દરિયો, તું કર પૂરવાર, છે નાદાન દરિયો, કદી કાંઠે ડૂબી જા હસતાં હસતાં, કદી મઝધારથી આગળ વધીજા. વચન હો વચનની લાજ પણ હો, જે હો ગઇ કાલ સઘળી આજ પણ હો, કોઇ ઇકરારને જાળવવા માટે, કોઇ ઇન્કારથી આગળ વધીજા. રહસ્ય છે આ કુદરતનું જણાવું? સુખી જીવનનો હું નુસ્ખો બતાવું? આ ઇર્ષ્યા લોભ ,આ નિંદા,આ મત્સર બસ આ બે ચારથી આગળ વધીજા. વીતે વર્ષો પછી એ તપ ફળે છે, મળ્યું જે દર્દ તે કોને મળે છે, નથી આ દર્દ છે ઈશ્વરની લીલા, મરીઝ ઉપચાર થી આગળ વધીજા!!
“અલબેલી સવાર” એક સવારે ઉઠીને મે જોયું હતી પ્રભાત અલબેલી શાંત આકાશે છવાઈ હતી સૂર્યનાં કિરણોની રંગોળી ધુમ્મસ વચ્ચે વિંટાયું હતું વિશ્વ અને પર્ણો હતાં ઝાંકળ ભીનાં વૃક્ષો પર ફૂલો હતાં અને ફૂલો પર હતાં ભમરાં એક સવારે ઉઠીને મેં જોયું પ્રકૃતિની પ્રહર હતી અલબેલી ધરતી પ૨ પથરાઈ હતી સવારની સોડમ અલબેલી. ~ M@itri
MISSING When I would be gone, this world still would have people who loved truly, those who would write about love from the soul and create magic in the aspiring hearts of lovers. There would be everything in your circle. Save me and the poetry I wrote. The love I inspire and the devotion I commenced, so nothing would be missed yet there would be something missing! ~ M@itri
Look at him ! He is not an imagination He is so much to be spoken about Blush on his face Purity of his heart His character revealed craziness With splendor majesty in his eyes So sometimes people wonder! How could he be so refine? He is an epitome of confidence Winter,summer or fall He is an inspiration to my soul.. -M@itri
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser