The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હેલો એવરીવન, સાહિત્યનાં સફરમાં હજી એક પગલું આગળ વધારતા, મે એક કાલ્પનિક પુસ્તક લખ્યું છે,"જાણીતા પણ થયા અજાણ્યા." આ કથા અદિતિ અને નવ્યાની છે, અદિતિ જેનું જીવન સરળ છે, પણ એ એના જ સવાલોમાં અટવાયેલી, નવ્યા જે અદિતીની સારી એવી મિત્ર બની જાય છે, આ કથા માં મિત્ર સાથેનું બાળપણ તો શિક્ષક સાથેના અનુભવો અને પોતાના બાળપણના કારણે બેસ્ટફ્રેન્ડ ને ખોવાનું દુઃખ, એ વખતે અનુભવેલી લાગણીઓ, અને એ લાગણીઓ માંથી બહાર આવવા કરેલા પ્રયત્નો છે. થોડી મસ્તી - મજાક, થોડા સવાલો, થોડી લાગણીઓ અને થોડી પ્રેરણાના સંગમ સાથે બન્યું છે, આ પુસ્તક " જાણીતા પણ થયા અજાણ્યા." આશા રાખું છું, તમને આ પુસ્તક ગમશે.., તમારા સાથ સહકારની રાહ રહેશે, તો આજે જ ઓર્ડર કરો, અને અદિતિ ના સફરમાં જોડાઓ. (મારું માતૃભારતી વિશેષ પ્લાન એક્ટિવ નથી, એટલે મને મેસેજ વાંચવાની પરમિશન નથી, એટલે પ્લીઝ કોઈ પણ માહિતી જોઈ એ તો નીચે દર્શાવેલ આઇડી પર સંપર્ક કરવો.) ઓર્ડર/માહિતી માટે :- email I'd :- ayushibhndr@gmail.com insta I'd :- ayushi_bhandaree
આજે સમયે ફરી મારી મિત્ર સાથે મુલાકાત કરાવી, ત્યારે સમજાયું પાસે હોવા છતાં કેટલા દૂર થઈ ગયા. સમયે એનું કામ કર્યું, પણ ક્યાંક અમે જ અમારી મિત્રતા ને હારી ગયા. -Ayushi Bhandari
જ્યારે હું વસ્તુઓ સ્વીકારવાનું શરૂ કરું છું અને બ્રહ્માંડમાં વિશ્વાસ કરું છું ત્યારે મારું જીવન સરળ બને છે. -Ayushi Bhandari
Be a Supporter, Not a Path Breaker. -Ayushi Bhandari
આજે યાદોએ ફરી પોતાનો જાદુ ચલાવ્યો, શાંત પાણીમાં ફરી એ જ ઉથલપાથલ, જે હમણાં જ શાંત થયું હતું, યાદોની આ બેચેનીએ ફરી હાથ કેમ પકડ્યો? -Ayushi Bhandari
આજના ફ્રેન્ડશીપ ડે નિમિત્તે મારી એક ગુસ્સે થયેલી ફ્રેન્ડ ને મનાવવા લખેલો પત્ર.... https://www.matrubharti.com/book/19930910/come-back-alien-please
When you want to know the true face of people, wait for their aggressive nature. And observe their behavior at this stage, that is their true face. -Ayushi Bhandari
कभी कभी ज़िन्दगी हमें ऐसे मोड़ पर ले आती है, जहां से हम न तो आगे जा सकते हैं और न ही पीछे। हमें बस सब कुछ समय पर और अपनो पर छोड़ना पड़ता है। -Ayushi Bhandari
તમે દરેક ક્ષણે રડો છો એનો અર્થ એ નથી કે તમે નબળા છો. તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિ અથવા વસ્તુ સાથે કેટલા જોડાયેલા છો. -Ayushi Bhandari
When you trust someone with all your heart, When you believe in someone from the heart, But that person starts taking you granted, That's when you realize how stupid you are? -Ayushi Bhandari
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser