તમે દરેક ક્ષણે રડો છો એનો અર્થ એ નથી કે તમે નબળા છો.
તેનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિ અથવા વસ્તુ સાથે કેટલા જોડાયેલા છો.

-Ayushi Bhandari

Gujarati Thought by Ayushi Bhandari : 111809825
Pandya Ravi 4 year ago

સાઇકોલોજી સબ્જેકટ માં કીધું છે.જે ઇચ્છાઓ થાય તેને તે જ તૃપ્ત કરવા માટે નો પ્રયાસ કરવો જોઈએ

Ash 4 year ago

સાવ સાચી વાત છે 👌👌👌

Ayushi Bhandari 4 year ago

લાગણીઓને રોકવાની કોશિશ ક્યારેય ન કરો, જો તમને રડવાનું મન થાય તો કરો, હસવાનું મન થાય તો કરો. લાગણીઓ ક્યારેય નબળાઈ બનતી નથી, એકવાર તે બહાર આવે તો તમને નવી શક્તિ મળે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now