The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેવી સ્પેશિયલ ફિલિંગ આવે જ્યારે તમે દશ લોકો સાથે બેઠા હોવ અને દશમાંથી માત્ર તમને જ મચ્છર કરડે. આવું મારી સાથે અવારનવાર બને છે. આજે પણ બન્યું. હું અને મારા કઝીન્સ છત પર સાથે બેસી ટ્રુથ એન્ડ ડેર રમી રહ્યા હતા ને મેં એ લોકોને પૂછ્યું તમને મચ્છર કરડે 6, એ બધાએ ના કહી, અને મારા ચહેરા પર ખુશીની ચમક ફરી વળી, વાહ.. આટલા લોકોમાંથી મચ્છર માત્ર મને કરડે છે. હું કેટલો સ્પેશિયલ કહેવાવ, મારુ લોહી કેટલું ટેસ્ટી હશે. કે પછી એવું પણ બને કા આ મચ્છરોને મારી જોડે વિશેષ લગાવ હશે. તમારી જોડે આવું કઈ થયું 6 ક્યારેય ?
हा में वो अधूरा शक्श हु जिसका कोई वजूद नहीं। दुसरो के लिए जीना रिश्तो को दिल से निभाना और फिर भी तन्हा रोना दूसरों में खुद ही को खोना हा में वो अधूरा शक्श हु जिसका कोई वजूद नहीं। खुद को सम्भालना आता नहीं, दूसरों को दुख देना में जानता नहीं सो जज्बातो में बह जाता हूं रिश्ता पूरी शिदत से निभाता हूं रिश्ता हर शक्श से बस एक ही रखा, फिर क्यों उस रिश्ते पर भी एक सवाल रखा? खुद में राम को मारकर रावण क्यु बन जाता हूं में, आदर्शों को छोड़ अपनी, सोच की लंका जला देता हु में नफरत की क्या औकात की पल में रिश्ता तुट जाए कल आए थे इंसान ओर आज फिर रूठ जाए कमज़ोर नहीं हूं, पर छोटी सी बात से फर्क पड़ता है खुद को सच्चा साबित करने में इंसान कितना डरता है आजकल में वो अधूरा शक्श हु जिसका खुद का कोई वजूद नहीं -Paresh Makwana
હવે મારા મૌન ને પણ તારા સંવાદની જરૂર છે.. -Paresh Makwana
મને યાદ છે તારું એ મારી સાથે હસવું, મને યાદ છે તારું એ મારા માટે રડવું, કહેવું હતું તને, પણ શબ્દએ સાથ ના આપ્યો, રહેવું હતું સાથે, પણ શ્વાસોએ સાથ ના આપ્યો મને યાદ છે તારું એ મારા પર મરવું, તને યાદ છે મારું તારી સાથે જીવવું? તું મળીશ, તને પામીશ એવી જીદ હતી મારી તું ના મળી, ખોટી એ ઉમ્મીદ ઠરી મારી મને યાદ છે તારું એ મારામાં ખોવાઈ જવું, મને યાદ છે તારું એ મારામાં ભુલાઈ જવું શુ ખબર? કોને ખબર? આપણાં નસીબમાં લખ્યું હશે શું? હું તો જાણું, તું મળે તો જિંદગી માં બીજું જોઈએ શું? -Paresh Makwana
યાદ છે મને તારું એ વાતવાતમાં નારાજ થવું, શુ તને યાદ છે? મારું એ દરેક વાતમાં મનાવવું મને યાદ છે તારી એ નાની નાની ફરિયાદો, શુ તને યાદ છે? મારી કોઈ નાનકડી યાદો મને યાદ છે તારું એ, મને જોઈને શરમાવું, શુ તને યાદ છે મારું તને જોઈને હરખાવું? મને યાદ છે એ આપણી પળ બે પળની મુલાકાતો, શુ તને યાદ છે આપણી એમાની કોઈ વાતો? મને યાદ છે તારું એ દિવસભરનું એકધારું બકબક, શુ તને યાદ છે મારા ચહેરાની ખામોશી? મને યાદ છે તારું એ પાગલોની જેમ હસવું, શુ તને યાદ છે મારું તારા વિના રાતભર રડવું? મને તો યાદ છે એ ઘણુંબધું શુ તને (પણ) યાદ છે એમાનું થોડુંઘણું? -Paresh Makwana
મારા મૌનને આજકાલ ક્યાં શબ્દોની જરૂર છે..
સાંભળ, હું એકલો નથી.. આ હવા.., વરસાદી પાણી, મહેકતી મૌસમ.. અને તારી યાદો.. આટલું કાફી છે મારા માટે..
નથી રહેવું ને તારે.. મારામાં.., જા તને આઝાદ કરી.. આમ પણ આજે સ્વતંત્રતા દિવસ છે..
લાગણી ની માંગણી ના હોય.. હું એને ચાહું તો એ પણ મને ચાહે.. એવું જરૂરી તો નથી ને..
વાંચો મારી નોવેલ અધૂરું પ્રેમપ્રકરણ.. હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૧' વાંચો https://www.matrubharti.com/book/19870330/adhuru-premprkaran-1 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૨' વાંચો https://www.matrubharti.com/book/19870463/adhuru-premprkaran-2 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૩' વાંચો https://www.matrubharti.com/book/19870588/adhuru-premprkaran-3 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૪' વાંચો https://www.matrubharti.com/book/19870747/adhuru-premprkaran-4 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૫' વાંચો https://www.matrubharti.com/book/19870850/adhuru-premprkaran-5 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૬' વાંચો https://www.matrubharti.com/book/19871001/adhuru-premprkaran-6 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૭' વાંચો https://www.matrubharti.com/book/19871140/adhuru-premprkaran-7 હાય, માતૃભારતી પર આ વાર્તા 'અધૂરું પ્રેમપ્રકરણ - ૮ - છેલ્લો ભાગ' વાંચો https://www.matrubharti.com/book/19871301/adhuru-premprkaran-8
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser