Quotes by Ashwin in Bitesapp read free

Ashwin

Ashwin

@ashwin7224


तू सेहलाब बन जा में किनारा बनके टूटनेको तैयार हु
इन छुटकीयो छुटकीयो में प्यार ना कर
तू तुफा बन जा मै अपना घर उड़ाने को राजी हू। _अश्विन चौहान.....🍷

Read More

વરસાદમાં મારી ત્રણ જરૂરિયાતો તુ , ચા , અને તારી વાતો - અશ્વિન ચૌહાણ

વિચારો ના ધસમસતા ઘોડા પુર મૌન ની દીવાલો તોડી અબઘડી તને આંબી જશે હજારો ની ભીડ ના મેળા માં તારો હાથ પકડી તને કહેશે.... તુ છો જ નહિ તો આ હાથ ના ત્રાજવે કોનું નામ મે કોરાવ્યું છે આ હૈયા ને મે વળી કેની ધરણાં દીધી છે. હવે આનો જવાબ તુ શુ આપીશ ?? શુ બહાનુ હશે તારી પાસે??? મે તને મૂછે તાવ દેતો ભડવીર જોયો છે ક્યાઈક તારો ચહેરો ઝાંખો તો નહિ પડી જાય ને..!! આજ વિચારો ફરી મને શૂન્યમનસ્ક કરી મૂકે છે. - અશ્વિન ચૌહાણ.....🍷

Read More

એજ માદક હાસ્ય એજ સાદાય અને એના લોભામણું સ્મિત માં ધબકારા નું ચૂકી જવું અને ચૂકેલા ધબકારા સાથે સમય નું વહી જવું કુમળાશ ભરી યુવાની નું ચહેરાની ગંભીરતા માં પરિવર્તન થવું અને તારા ગયા પછી બધું એકા એક બનવું જાણે ટેથીશ મહાસાગર માં થી હિમાલય બનવા બરા બર છે. - અશ્વિન ચૌહાણ...

Read More

તુ એક જામ થી ના લલચાવ મને
હું મારામાં જમાનો ભરી ને બેઠો છું..
- અશ્વિન ચૌહાણ

થયુ હશે હજુ કેમ ના આવ્યો..
એને કેમ સમજાવુ..
મારા વાયદા મા હું થોડો વફાદાર છુ

અશ્વિન ચૌહાણ

સબંધો ના રંગ સમય સાથે બદલાય છે
સમજતો હતો જેને હું ખુદા
એ માણસ નીકળ્યો.!

અશ્વિન ચૌહાણ

જોય છે..? હા રોજ તેને જોય છે
રેતાળ રસ્તા ઓ મા પણ તેના પગલાં ઓળખી બતાવે છે
મિલો સુધીની તેની ખુશ્બૂ ને પિય શકે છે
કાળમીંઢ મેઘલી રાતો મા તેને શોધી શકે છે
અગાધ રહસ્ય મય ચહેરા ના ભાવ ક્ષણ મા વાંચી શકે છે
હા રોજ તેને જોય છે

તે કિનારે ઊભો છે
ચિથરે પહરેલ કપડે ખુલ્લા પગ સાથે ઊભો છે
પરસેવા થી રેબઝેબ ચહરે પ્રેમ ના ઘોડાપૂર થી ચલો ચલ છે
ઉંડી સરી ગયેલી આંખો પપણ ના ટેકે બહાર આવી રહી છે
સંકોચાયેલી આતરડી શરીર સાથે ચોંટી ગયેલી રક્તવાહિની સાથે તે અડીખમ ઊભો છે
તે કિનારે ઊભો છે
અશ્વિન ચૌહાણ

Read More

તુ અને ચા
એ સાંજ અને ગુલાબી આકાશ
સતપર નો કોઈ ખૂણો અને તારી વાતો...
આશુ

ચાલ ને ફરી એકમેક ની લાગણી ને સ્પર્શ કરીએ જાણે ઝાકળ ને ફૂલ
- આશુ