એજ માદક હાસ્ય એજ સાદાય અને એના લોભામણું સ્મિત માં ધબકારા નું ચૂકી જવું અને ચૂકેલા ધબકારા સાથે સમય નું વહી જવું કુમળાશ ભરી યુવાની નું ચહેરાની ગંભીરતા માં પરિવર્તન થવું અને તારા ગયા પછી બધું એકા એક બનવું જાણે ટેથીશ મહાસાગર માં થી હિમાલય બનવા બરા બર છે. - અશ્વિન ચૌહાણ...