Quotes by Ashok Beladiya in Bitesapp read free

Ashok Beladiya

Ashok Beladiya

@ashokabc16yahoocoin
(30)

કેદરકંઠા ટ્રેકિંગ દિવસ 02
ના મારા અનુભવ ની વાતો....
👇👇👇
https://gujjumusafirsolo.blogspot.com/2024/05/02.html

વાદળ તો હમણાં દેખાતા નથી,
મોસમ પાનખરની જોને ચાલે છે,
દોસ્તી અને મોસમ પણ હમણાં સરખા લાગે છે,
કારણ કે મોસમ પાનખરની જો ને ચાલે છે....

Read More

તું શું સમજે છો તને,
તને કુદરતે બનાવી છે ચાંદી રાતમાં,
તારો નિખાર જોવા માટે ચંદ્ર જોવે,
તારા રમણીય નયન રમતા ,
હોઠમાંથી નીકળતા શબ્દો ગીત ગાતા,
ફરી ને જુવે તું પાછળ તો ચાંદની શરમાતી,
ચહેરાની લાલી તારી મધુશાળા લાગતી,
કાનની કોમળતા ગુલાબ ની યાદો કરાવતી,
કાશ તે જોયું હોત ચંદ્રમા તારું રૂપ ,
તો તું પણ તને જ પ્રેમ કરી ચુકી હોત,
પણ તું ક્યાં સમજે છો તને ....
એટલે તો કહું છું અસુ,
કે તું શું સમજે છો તેને .......

Read More

યાદ કરું છું દોસ્તો સાથે વિતાવેલ પળો,
ક્યારેક ફોટા જોવ તો ક્યારેક વિડીઓ,
યાદ માં દરેક ને યાદ રાખું છું ,
લાગણી તો બધા પ્રત્ય એટલી જ છે,
ફરક મારા માં છે કે હું ખુદને ભૂલી જાવ છું.
-હરતો ફરતો ગુજરાતી

Read More
epost thumb

પ્રશ્ન પૂછવા ખૂબ જ આશાન હોય છે,
તેના જવાબ દેવા ખૂબ અઘરા હોય છે,
માટે મિત્ર ક્યારેય બિન જરૂરી પ્રશ્નો ના પૂછવા...
#પ્રશ્ન

Read More

જયારે આપણી
જરૂરિયાત પૂરી નથી થતી,
લાગણીઓ દુભાય છે,
સ્વપ્નાઓ પુરા નથી થતા ,
ક્યારેક દિલ તૂટે છે,
ત્યારે થાય છે એક પ્રશ્ન ....
#પ્રશ્ન

Read More

આવને માનીએ પ્રકૃતિને,
શહેરની આ ભાગ દોડ માંથી,
થોડો થોડો પ્રેમ સાથે માણીએ,
દિલના ખૂણે ખૂણે તેને ભરી લઈએ,
અસુ, પછી કોને ખબર ક્યારે મળીએ.

Read More

કાસ .... અસુ
પ્રેમમાં પણ ચૂંટણી આવે તો,
તારા પ્રેમમાં હું પાગલ નેતા,
એવું તો ગજબનું ભાષણ કરું,
કે લોકો પૂછે કે મત કોને આપીએ,
તને કે તારી પ્રેમિકા ને.....

Read More

બસ તારી એક ઝલક પણ કામ કરી જાય છે,
રાતના સપના રંગીન કરી જાય છે,
ચાંદની હોય કે ના હોય,
તને જોયા પછી રોજ પૂનમ તો લાગે છે ....
......અસુ

Read More

પથ્થર કહે મને પહાડની જરૂર છે,
પહાડ કહે મને ઝરણાની જરૂર છે,
ઝરણાં કહે મને નદીની જરૂર છે,
નદી કહે મને કિનારાની જરૂર છે,
કિનારા કહે મને તમારા જેવા દોસ્તોની જરૂર છે.
- અસુ

Read More