પથ્થર કહે મને પહાડની જરૂર છે,
પહાડ કહે મને ઝરણાની જરૂર છે,
ઝરણાં કહે મને નદીની જરૂર છે,
નદી કહે મને કિનારાની જરૂર છે,
કિનારા કહે મને તમારા જેવા દોસ્તોની જરૂર છે.
- અસુ

Gujarati Shayri by Ashok Beladiya : 111052918
Uday Gajera 8 year ago

હા સર, આજ માણસને માણસની હૂંફની જરૂર છે...nice lines...

Nishita patel 8 year ago

Dost kahe mane tari jarur chhe!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now