Quotes by Arpan Dangi in Bitesapp read free

Arpan Dangi

Arpan Dangi

@arpann


चल जीते हे हम
परिंदों वाली ज़िन्दगी,

अपनाही हे ये खुला आसमान सारा,
ऊंचा उड़ना ही हे हमारी बंदगी,

क्या? बंधन हमें दुनिया का न समज दुनियादारिकी,
हम खुदकी मर्जी के मालिक स्वतंत्र हे हमारी ज़िन्दगी..

Read More

છે અંદર ઊંડો સમંદર,
છતાંય બહાર કિનારે ખુદને ગોતે છે,
છે બેશકિંમતી મોતી ખુદની અંદર,
ને બહાર કિનારે છીપલા ખોરે છે,
છે રંગીન આકાશ ઉડવાને એને,
ને જમીન પર મૃગજળ પકળવા ને દોડે છે,
છે મજા એ ઋતુ માં ભીંજાવાની,
ને એ ઋતુ માં કોરે કોરો બેસે છે,
એવીજ છે માનવી ની ફિતરત,
છે બધુંય પાસે છતાંય જે નથી એની પાછળ દોડે છે..

Read More

આ વરસાદ ની મૌસમ પણ કેવી તારી યાદ અપાવે!!

મારા માથા પર એવીરીતે વર્ષે
જેવી રીતે મારા વાળ પર તારા હાથો સ્પર્શે,

એ એના પાણી થી ભીંજવે
અને તું તારા પ્રેમ થી,

એ મુસળધાર વર્ષે ને નદી માં પાણી ના પૂર લાવે
અને તું મુસળધાર વરશે તો લાગણીયો ના પૂર આવે,

એ વાદળ માંથી વરસાવે ટીપા સ્વરૂપે
અને તું આંખો માથી વરસાવે સ્નેહ સ્વરૂપે,

એ વર્ષે ને તો એને જમીન નો ખોળો ઝીલે
અને તું વર્ષે તો મારો ખભો ઝીલે,

એ આવે ને વાદળો ગરજે
તું આવે ને તો ધબકારા ધબકે,

એની કાગડોળે રાહ ચાતક જુવે
અને હું ચાતક ની જેમ કાગડોળે રાહ તારી જોવું,

એની બુંદ બુંદ સ્પર્શે
ને ફરી ફરી તારી યાદ તાજી કરાવે!!

Read More

આખી દુનિયા ના મેં પાણી માપ્યા છે,
બધા અંગતોએજ ઉંડા ઘા આપ્યા છે,

વાત સંબંધ ની થાય તો હથેળી માં તેમને રાખ્યા છે,
છતાંય એમને મોઢે વેણ વાંકા રાખ્યા છે,

ગણતરી કરો તો ગુણાકાર કરતાંય વધારે આપ્યું છે મે,
વળતર માં તોય સરવાળે શૂન્ય જ એમને આપ્યા છે,

પ્રેમ ભરી નજરોની વાતજ ના કરો મારી પાસે,
એમની આંખો ના પલકારે પલકારે ધબકારા વાપરી નાખ્યા છે,

વાંક હશે કદાચ નાનો અમથો મારો,
નાનકડા ગુનાહ ની સજામાં માં ઘણાય વર્ષો કાપ્યા છે,

ન્યાય ની વાત તો બઊજ દૂર રહી દોસ્તો,
લગાવેલા ગુનાહ ના કારણો પણ સંતાળી રાખ્યા છે,

સાત શરતો એ બંધાયો તો સપ્તપદી ના સાત વચનોની જેમ,
ને દરેક પડતા બોલ એમના જીલાયા છે,

છતાંય બેવફાઈ કરી છે ખુલ્લીછાતીએ એણે,
આપણે તોય આંગણે મીઠા બોલ થી આવકાર આપ્યા છે,

હજી કઈ માંગે તો કરી દઉં "અર્પણ" સઘળું,
એમની સાથે રેહવાતો ઘણા સપના પણ વેચી માર્યા છે.
-Arpan Dangi

Read More

आँखों में छुपाई हुयी तस्वीर दिखाओ तो सही,
होठोसे कभी उनका नाम गुनगुनाओ तो सही,

ओरभी बहोत चाहने वालेहे उन पलखो और गुलाबी गालोके,
उनके लिये भीगी पलखो से जूठाही सही पर थोडा मुश्कुराओ तो सही,

छोडो उन टूटी तस्वीर ओर अधूरे सपनोको,

कोई और भी बेठा हे आपके इंतेजार में
पलखोमें आपकी तस्वीर को बसाये,

उनकी तस्वीर तूटनेसे बचाओ तो सही||

-Arpan dangi

Read More

કંઈક તો જાદુ હતો તારા નાજુક હાથોના એ સ્પર્ષ માં,
જયારે પણ અડતી મને તું ધબકારા વધીજતાં,

કંઈક તો નશો હતો તારી નમણી આંખો માં,
જ્યારે પણ મળતી મારી આંખ તારી આંખ સાથે હું ભાન ભૂલી જતો.

Read More

હુ સંબંધ માં ઘણો બદલાઈ ગયો એની માટે,
અને એને તું બદલાઈ ગયો છે એમ કહી સંબંધ બદલી નાખ્યો.

આ પ્રેમ ની રમત પણ કેવી એકતરફી થઇગઈ,
છોડ્યું હતું તે મેદાન અને હાર મારી થઇગઈ.

सुनी थी कहानियो में बाते तेरी,
कल्पनाओसी मूरत बनाई थी,

एक ऐसी तस्वीर थी तु जो अल्फाज और ख्वाबो की साही से बनाई थी।

Read More

हम चलते रहे वो रस्ते पर किसी मोड़ पर तु मिल जाये शायद,
बन गये मुसाफिर सोचतेथे तेरे हमसफ़र बनजाये शायद,

हर रास्ते हर गली हर महोल्ले में खोजती रही निगाहे की कहिपे तो तु टहलती हुई मिलजाये शायद,

कटते गये लंबे रास्ते छुट गऐ कई मोड,
थके लड़खडाये थीरथीराये पैर फिरभी हम चलते रहे खुदसे तेरी ओर,

बहोत से मौसम गुजर गये सफर में,
कभी इंतज़ार भरी आँखोंकी बारिस,
कभी इंतज़ार भरी धुप सी तड़पन,
कभी इंतज़ार से बिखरती आशाओ सी पतझड,
कभी शर्दी में गरम चादर सी तेेरी बाहोमे लपेट ने की चाहत,
फिर तेरी आँखों में खोजाने की चाहत,
फिर तेरे होठो का मेरे होठो को छूना,
फिर तेरे साँसों की वो गर्माहट,
फिर तेरे कंधे पे शीर रख के मेरा यू रोना,
हर मौसम में ऐशे कई सपनो को बुनना,
हर सपने में एकही इबादत कोई एक सपना तो होजाये सच शायद,

हम चलते रहे वो रस्ते पर किसी मोड़ पर तु मिल जाये शायद।।

Read More