The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી પોસ્ટ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો આભાર મિત્રો
कैसे भी जी लूंगा तेरे बिन, अब सुना रहेगा दिल तेरे बिन, तूने तो आंसू भी नही बहाया मेरे बिन और मैंने तो पूरा आशियाँ बना दिया तेरे बिन, आओगी वापस वादा तो करती जा या तू भी जी लेंगी मेरे बिन। www.ianjali.com
ચાલ ને આવ બહાર આજ તને ભીંજવી છે કોઈની મને ક્યાં પડી છે મારે તો બસ તનેજ રંગવી છે... કોઈની શું કામ કરે ચિંતા મારે ક્યાં તને બાથમાં ભરવી છે આ તો છે રંગોનો તહેવાર એટલે મારે બસ તને થોડી રંગવી છે... ભરી છે પ્રેમ ની પિચકારી શું કામ હવે દૂર ખડી છે આવને પાસ, મારે તો બસ હવે તનેજ રંગવી છે.. જોઈને અજાણ રહે બધા એવા રંગોમાં તને રંગવી છે કોઈ કશું કહે એ પહેલાં મારે કહેવું છે રંગવા દોને આજે તો રંગોની હોળી છે. www.ianjali.com
“समय” कितना अजीब हैं और ऊपर से इस के बारे में सोचना और बोलना । सब से बड़ी बात तो ये हैं की आज में आप सबको समय की असली किम्मत समजाऊंगी जिस से अगर किसी को फायदा हुआ तो मैं समझूंगी मेरा लिखना सफल हुआ। www.ianjali.com/how-time-is-important-in-our-life/
International Women's Day www.ianjali.com
ભરોશાની વાત પર મન મારુ ઘભરાય છે, ખબર નથી કેમ તને જોવા આંખ્યું મારી ઉભરાય છે... હોત જો હું દરિયો દર્દ તારું સમાવી લેત પણ કેમ જણાવું તને મારુ મન રોજેરોજ છલકાય છે... હવે બસ, ચૂપ થઈને બેસું તો સારું છે નહીંતર ફરી કોઈક કહેશે જો આ તો પેલો એજ શાયર છે... www.ianjali.com
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser