Quotes by Anjali Shivam in Bitesapp read free

Anjali Shivam

Anjali Shivam

@anjalishivam6299
(28)

न कोई शिकवा न कोई शिकायत
न कोई उम्मीद का दामन
दर्द की इन्तहा देख लो
अब हमने भी मुस्कुराना सीख लिया
~Anju Shiva 😘

શમણાં ની કેડી એ સથવારો તારો
આમ આંખ ખુલે ને ઓઝલ કાં થાય?
સમી સાંજનાં પાથરણાં થાય ત્યાં
તારા પગરણ ના અણસાર
આમ ઉગીને આથમી કાં જાય?~Anju Shiva ?

Read More

आलम ये है मुहब्बत में,
कि तेरी ही ज़रूरत नहीं,
तूझे चाहने के लिए....

समेट लेती हूं तुझे अपने आप में,
एक गरम चाय की चुस्की के साथ।
? Anju Shiva ?

Read More

थाम लेती हूं दिल अपना,
जब तेरी यादों का सैलाब उमड़ता हैं,
हदों में रह जाती हूं,
बेपनाह मुहब्बत लिए,

मासूम सी हसीं तेरी,
भोला सा वो चहेरा,
नज़र से मेरे हटता नहीं,
मुझे देखकर मुस्कुराना तेरा,

क्यू नही है तेरा साथ,
जब कि तू मुझमें है बेहिसाब,
क्या में कर लू ये जुर्म एकबार,
बदल दू हाथों की लकीरों को,

ए ख़ुदा, तेरी खुदाई को बचाने,
लाज़मी है मेरा इंसान रहना,
सर आंखों पर फैसला तेरा,
लाज़मी मेरा हदों में रहना।

? Anju Shiva ?

Read More

શાને વરસે રે મેહુલા તું આટલો!
મનમાં મલકાતો મેઘો જ જાણે કે
વિરહ ના દર્દને શું જાણે મૂઢ માનવ..
છે વરસો ની પ્યાસી આ ધરા કેટલી!!

? Anju Shiva ?

Read More

જોઉં છું દિવસ અંતે ચહેરો તારો
મળી જાય છે સ્મિત મારા થાકેલ ચહેરાને..?

? Anju Shiva ?

જોઈ લો નિશાની પ્રિતભીનાં પાંપણોની
બીજી તો શું આપુ સાબિતી મારા પ્રેમની..

? Anju Shiva ?

નથી રાખવો હવે કોઈ ફર્ક
તારા હોવા, ના હોવા નો
અર્પી દીધી મુક્તિ
એ રીતે જીવને મારા....?

? Anju Shiva ?

છૂટાછેડા - સંવેદનાનું મૃત્યું

ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. છૂટાછેડા શા માટે ન લેવા/લેવા જોઈએ. મતમતાંતર પ્રવર્તે છે હા અને ના માં. ત્યારે જ લેવા જ્યારે બંને પક્ષે સાથે રહેવા માટે ની શક્યતાઓ જ નહિવત્ હોય. લાગણીના મુદ્દે કંઈ બચ્યું જ ન હોય.સાથે રહેવું એકબીજા માટે ભારરૂપ બની ગયું હોય. ત્યારે સાથે બેસીને વાતચીત દ્વારા નિર્ણય લેવાવો જોઈએ. દોષારોપણ ના બદલે યોગ્ય સમજૂતી થી પણ છૂટા પડી શકાય. બની શકે તો સંબંધ ને એક મોકો ફરી મળે એના પ્રયત્નો પણ કરી શકાય. કારણકે છૂટાં પડવું ( સારી રીતે કે ખોટી રીતે )એ એક પીડાદાયક ઘટના છે. જેની પીડ જીવનભરની હોય છે.
ક્યારેય એકબીજા પર દોષારોપણ કે બદનામી ( વ્યક્તિગત, કૌટુંબિક,સામાજિક ) ન કરવી. કારણકે લાગણીના મુદ્દે મળેલ કડવાહટ ના પ્રત્યાઘાતો બહુ ઊંડા હોય છે. કળ વળતાં ઘણો સમય વીતી જાય છે. ફરી રોજિંદા જીવનમાં સેટ થવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. છુટાછેડા ની સૌથી ગંભીર કહો કે ભયંકર બાબત.... એ છે કે વ્યક્તિ ફરી કોઈ નવા સંબંધ માં બંધાઈ શકતો જ નથી. દરેક વ્યક્તિ જાણે શંકાના ઘેરામાં હોય છે. નાની નાની બાબતોમાં શંકાશીલ સ્વભાવ એના પોતાના માનસિક શાંતિ માટે પણ જોખમરૂપ બની જાય છે. એમાં પણ નિર્દોષ હોય તે વ્યક્તિ વધુ ભોગવે છે કોઈ પણ જાતના વાંકગુના વગર. ફરી સામાન્ય જીવનમાં આવતાં ઘણો સમય પસાર થઈ જતો હોય છે.
કહેવાય છેકે મનુષ્ય જીવન એકવાર મળે છે અને જો આવી ઘટના બને છે તો સમજો આયુષ્યના અડધાં વર્ષો તો આમ જ વેડફાઈ જાય છે. એટલે જ કહું છું.... ક્યારેય કોઈની સંવેદનાના મૃત્યું નું કારણ ન બનતાં. કોઈ નો સાથ પસંદ નથી. તો પ્રેમથી ચર્ચા કરી લો અને સમજૂતીથી પણ છૂટાં પડી શકાય.

? Anju Shiva ?

Read More

सुबह का आलम न पूछ मेरे दोस्त,
रातों की सिलवटें अब भी दिखाई देती हैं
बनकर लहू बहते हो रगों में मेरे
तेरा अक्स अब होश -ओ - हवास में दिखाई दे रहा है....?

? Anju Shiva ?

Read More