The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સમુહ લગ્ન મા મોટી ભેટ હદ છે હો બાકી ????
" What Went Wrong ? " Must read... " ગડબડ ક્યાં થઈ ?? " એક બહુ જ હોશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો... આવા છોકરાવ ને બહુ જ જલ્દી સિલેકસન મળી જાતુ હોય છે એમ આ છોકરા ને પણ મળી ગયું... IIT ચેન્નઈ માં કરી ને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇ ને MBA કર્યું.. તરત જ નોકરી મળી ગઈ અને દેશ માં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટ માં આરામ ની જિંદગી જીવવા લાગ્યો... સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી... What Went Wrong ? ગડબડ ક્યાં થઈ ? આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરી ને સ્યૂસાઇડ નોટ માં લખ્યું કે અત્યાર ની પરિસ્થિતી માં આ જ પગલું શ્રેષ્ઠ છે !!! એના આ કેસ ને અને સ્યૂસાઇડ નોટ ને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!! કારણો મળ્યા... અમેરિકા ની આર્થિક મંદી ના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને મકાન ના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ... થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ પછી થોડા જ સમય માં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!! આ કેસ ને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે " This man was programmed for success but he was not trained how to handle failure. " મતલબ કે આ વ્યક્તિ ને સફળ કેમ થાવું એ તો શિખડાવવા માં આવ્યું હતું પણ અસફળતા નો સામનો કેમ કરવો એ નોતુ શિખડાવ્યું !!! એના માં બાપે હમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયા ના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમ માં બેસાડી ને ભણ-ભણ જ કહ્યે રાખ્યું... મિત્રો, બાળકો ને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલ રૂપી દુનિયા માં કેમ ટકવુ એ સંસ્કાર અને શીખ પણ આપો... દરેક પરિસ્થિતી નો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને શહનશીલતા રાખવી એ પણ શિખડાવો !!! -
*જાપાન માં પરીક્ષા ના પહેલાં બાળકો ના માતપિતા ને સ્કુલ ના આચાર્ય એક પત્ર લખ્યો જેનો ગુજરાતી માં અનુવાદ નીચે પ્રમાણે છે* *વ્હાલા ?વાલી મિત્રો* *મને ખબર છે કે તમે તમારા બાળક ના પરીક્ષા માં સારા પ્રદર્શન? ને લાઇ ને ખુબજ ચિંતિત છો.* *પરંતુ એક વસ્તુ યાદ રાખજો આ જે બાળકો?? પરીક્ષા આપી રહ્યા છે તેમાં કેટલાક ભાવિષ્ય ના સારા કલાકાર ??પણ છે જેમને ગણિત?♀ શીખવાની કોઈ જરૂર નથી* *આમાં કેટલાક ભવિષ્ય ની મોટીમોટી કંપની ના ?પ્રતિનિધિ પણ બેઠા છે જેમને ઇતિહાસ? કે સાહિત્ય સમજવા ની કોઈ જરૂર નથી.* *આ બાળકો માં કેટલાક મહાન? સંગીતકાર ?પણ છે જેમને વિજ્ઞાન ના ગુણ ની કોઈ જરૂર નથી.* *કેટલાક સારા ?રમતવીરો? પણ છે જેમના માટે આ તમામ વિષયો ને સમજવા ની કોઈ જરૂર નથી.તેમના માટે ?♀ફિટનેસ પૂરતી છે.* *જો તમારું બાળક સારા માર્ક્સ લાવે છે તો બહુજ સારી બાબત છે પણ જો નથી લાવતો તો બાળકને તેના ?સ્વાભિમાન નું અપમાન ?કરી તેનો આત્માવિશ્વાસ તોડશો નહીં.* *જો તે સારા ગુણ ના લાવી શકે તો ફક્ત તેને હિમ્મત? આપજો અને કહેજો કે આ એક સામાન્ય પરીક્ષા છે.તારો જન્મ તો આ બધા કરતા ?મહાન ? કાર્ય કરવા માટે થયો છે.* *જો તે ઓછા માર્ક્સ લાવે તો કઈ દો કે તુ અમારો વ્હાલો ?♂દીકરો કે ?દીકરી છે અને અમે તને ખુબજ ?❤??પ્રેમ કરીએ છીએ. અને જો તમે આવું કર્યુ તો તમારું બાળક દુનિયા ?જીતી લેશે.* *એક 100 માર્ક્સ ?ના પેપર થી તમારા બાળક નું ટેલેન્ટ?♂ ક્યારેય નક્કી ના થઇ શકે.* *તમારા બાળકો ને એક સારા માણસ ????બનવા ની શિક્ષા? આપજો.* *મારી પાસે આ મેસેજ હિન્દી માં આવ્યો હતો મેં તેને ગુજરાતી માં અનુવાદ કર્યો છે કે જેથી સામાન્ય માબાપ પણ સમજી શકે.* *અત્યારે હાલ? પરીક્ષા ?નો માહોલ છે માટે જેટલો બની શકે તેટલો આ મેસેજ ને આગળ મોકલો.? અનિલ મોરવાડડીયા Mr Morvadiya ??
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser