Quotes by Alpesh Vaghela in Bitesapp read free

Alpesh Vaghela

Alpesh Vaghela

@alpesh14386
(5)

इस कदर प्यार हो गया है आपसे, अब तो खामोशिया भी बोल रही है। अल्पेश वाघेला

इस कदर प्यार हो गया है आपसे, अब तो खामोशिया भी बोल रही है। अल्पेश वाघेला

જ્યારે કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરે ત્યારે તેમના વાણી, વર્તન અને વ્યવહાર મા એની અસર દેખાય આવતી હોય છે. તે તમારા માટે કંઈક કરવા આતુર હોય છે. તેઓ અન્તસ્ફુરણાથી તમારા માટે કંઈક કરવા તૈયાર હોય છે, તેઓ હંમેશા એવું વિચારતા હોય છે એવું તો હું શું કરું કે જેનાથી મારી પ્રિય વ્યક્તિ ખુશ થાય. અમુક નિર્ણયો બુદ્ધિને તાળું મારીને દિલ થી લેવા જોઈએ કારણકે બુદ્ધિ નો મનગમતો વિષય "ગણિત" છે જ્યારે પ્રેમ નો મનગમતો વિષય "સમજ". પ્રેમ એક અદભુત અને અલોકિક લાગણી છે,  હિસાબ કોણ કરે વ્હાલા ઉપરવાળો પ્રેમની લ્હાણી કરતી વખતે બેહિસાબ આપે છે તો આપણે  તો સામાન્ય માણસ છીએ. તો ચાલો "ગમતાનો કરીયે ગુલ્લાલ" તમારા મંતવ્યો અને સૂચનો આવકાર્ય છે. અલ્પેશ વાઘેલા

Read More

ઉઘરાણી એટલે મહારાણી તે આવે નય, તેને વાજતે ગાજતે લેવા જાવી પડે. અલ્પેશ વાઘેલા

મારા શબ્દોની જોડણી માં ભૂલો હશે, લાગણીઓ માં નહી... અલ્પેશ વાધેલા..

દુનિયાદારી ના ચક્કર માં માસૂમિયત છીનવાઈ ગઈ.. #બાળપણ અલ્પેશ વાધેલા

દિલથી વાત કરવાવાળા જ દિલની નજીક રહેતા હોય છે, દિમાગથી વાત કરવાવાળા દિમાગ સુુુધી સીમિત રહેતા હોય છે. અલ્પેશ વાઘેલા..

Read More

Journey towards Life

Someone rightly said your “loneliness” either makes you philosopher or writer. Let me introduce myself. My name is Alpesh Vaghela, writer by passion & entrepreneur by profession.

We all have the different phase of our life that we called as a JOURNEY. Yup everyone expects a good journey in their life. But remember one thing friends, without bad memories or bad moments we hardly remember or appreciate the importance of our good life or good journey.

Everything happens for a reason we all must need to accept the truth & go ahead in our life. In life there is not a pause button, rewind button or forward button. It is like a reel it keeps on moving. We just need to play our character decided by our director (GOD). 

Journey starts from childhood to elder hood. We have to pass through these stages.
Childhood is one the best part of anybody’s life. We all play with our friends, with our siblings, with our neighbors, that innocent smile, that hidden fear of elders, somewhat argument & respect, playing sports in hot summer without shoes or chappal, playing with friends in a rainy season, that physical attraction at the age of 14-16. These all are count in sweet childhood memories. Another phase of life will be published in next article…… I hope you must have enjoy reading this post – Alpesh Vaghela

Read More

ફેસબુકમાં કોમેન્ટ અને લાઈક કરે રૂબરૂમાં કેમ છો કહેતા પણ ડરે..પારસ શાહ.

આનંદિત અને પ્રફફુલ્લિત વ્યકિતને મળશો તો એક વાત જોવા મળશે એ છે એમની નિખાલસતા તેઓ પોતાની ભૂલ સ્વીકારવામાં પણ સહેજ ખચકાટ નથી કરતા. આ દુનિયામાં માં મને સુખનું રહસ્ય નથી ખબર પરંતુ દુઃખના એક કારણો માં આપનો પોતાનો બનાવટી ચેહરો હોઈ શકે. જે આપણે છીયે જ નહીં એવું વર્તન આપણે સતત કરતા રહેતા હોઈએ છીએ. બીજાને ખુશ રાખવાના ચક્કરમાં શુ ક્યારેક તમે પોતાને તો દુઃખી નથી કરી દેતાને ?  અલ્પેશ વાઘેલા

Read More