Quotes by Mahek Gandhi Advocate and Notary in Bitesapp read free

Mahek Gandhi Advocate and Notary

Mahek Gandhi Advocate and Notary

@advmahekgandhiyahooi


બધા અણગમા ગમાતા થઈ ગયા,

પ્રેમ પડયા ને નમતા થઈ ગયા...


મહેક...ચાલ થઈ એ...એક✍🏻

બદલાઈ છે સોચ,
ને સમજ પણ બદલાઈ છે
મણાસ માં માણસ શોધવાની રીત પણ બદલાઈ છે,
જે દેખાય છે આજે જેવો,
તે કાલે તેવો ન પણ દેખાય,
કારણ એનુ, માણસ ને માણસ ની માણસાઈ આજકલ રોજે રોજ બદલાઈ છે...

મહેક...ની...વ્યથા✍🏻

Read More

मेरा देश बदल रहा हे,
नेता ओ का खेस बदल रहा हे,

देश में भ्रष्टाचार हे,
कोरोना का हांहांकार हे,

लड़ रहे जाति के नाम पर,
एक दूसरे के काम पर,

आत्मनिर्भर के नाम पर हो रहा चीन का बहिष्कार,
फिर भी चीनीओ से माल ख़रीद लाते हे रेखा से इसपार,

सरहदें बढ़ाने के नाम पर,
मनाया जा रहा राजनीति का त्योहार हे,

पता नहीं, अब कब संभलेगा देश,
क्यों की आजकल हर तरफ़ बढ़ रहा नफ़रतो का व्यापार हे,,,!!


मेरे देश की कथा,
महेक की व्यथा...✍🏻

Read More

નામ હતુ શુ શાંત, પણ એ કયાં શાંત હતો,
હ્રદયમાં એના કેટ કેટલી વાતોનો આગાત હતો,

કરી હસે ખુદ (આત્મા) સાથે કેટલી યે મંત્રણા,
પણ આવી વિકતતામાં કયાં એનો કોઈ નાથ હતો,

ભર્યુ એણે કથીન પગલુ સહેલાયથી,
એની પાછળ આ નીહ્રદય સમાજ માટેનો એનો ત્યાગ હતો

મહેક....થઈ એ....એક✍🏻


#આભારી

Read More