Quotes by ꪖᦔỉᡶꪗꪖ in Bitesapp read free

ꪖᦔỉᡶꪗꪖ

ꪖᦔỉᡶꪗꪖ

@aditya9269


તડપ એટલી છે કે જોર થી ભેટી લઉં તને,
નસીબ એવા છે કે જોવા માટે પણ તરસુ છું!
ꪖᦔỉᡶꪗꪖ

हासिल तू मुझे पहले भी नहीं थी,
खोया मैने तुझे आज भी नहीं है!
ꪖᦔỉᡶꪗꪖ

झूठ भला क्यूं बोलोगे तुम,
सब सच कहते हो..
मेरी नहीं है दुनिया जिसमें
तुम सब रहते हो..!
ꪖᦔỉᡶꪗꪖ

પૂછ્યું એ પાગલે,
"પ્રેમ તો છે,પણ ક્યાં સુધી?"

મુકી એનો હાથ દિલ પર મે કહ્યું,
"આ ધબકે છે ત્યાં સુધી..!"
ꪖᦔỉᡶꪗꪖ

हज़ार ग़म है, खुलासा कौन करे,
मुस्कुरा देता हूं, तमाशा कौन करे!

ꪖᦔỉᡶꪗꪖ

બંધ આંખે વર્તાય છે તારી હાજરી,
આંખે હાથ રાખી ન પૂછ, કોણ છું હું?
ꪖᦔỉᡶꪗꪖ

ભીતરમાં આનંદની ખોજ કર,
ભૂલી દુનિયા બે ઘડી મોજ કર!
ꪖᦔỉᡶꪗꪖ

और जब आज़ादी का वक्त आया,
सबको पिंजरे से मोहब्बत हो गई!
ꪖᦔỉᡶꪗꪖ

મારા અનંત પ્રેમની,
તું અંતિમ સીમા છે!

ꪖᦔỉᡶꪗꪖ

मैंने वहां भी सिर्फ तुम्हे मांगा है;

जहां लोग अपने लिए दुनिया की

सारी खुशियां मांगते है!

ꪖᦔỉᡶꪗꪖ