કદરુપો માણસ મોટી છોકરી ને કહે છે તેજે વચન આપ્યુ છે તેનુ પાલન કરજે તારે ગમેતેમ કરીને એકજીવ દેવો પડશે એમ કહેતા તે ગાયબ થઈ જાય છે .ત્યા આબાજુ તેની મા બેડુ લઈ ને આવે છે .પછી બને પાણી ભરી ઘરે જતા રહે છે.મોટી છોકરી ને આખી રાત નીદર નથી આવતી તેના મનમા એકજ વીચાર આવતો હોય છે કે કેમ તે તેના પરીવાર ને આ ભુતાવડ થઈ દુર રાખે તેથોડીક વાર વિચારી ને એક નિર્ણય કરે છે.અને પછી શુઇ જાય છે.બીજે દીવશે શવાર ના તે ધરની બહાર શેરી વાગતી હોય છે ત્યા એક સાધુ મહારાજ આવી ને છોકરી ને પુછે છે. દીકરી મને પાણી ની તરસ લાગી છે...તને ખબર છે અટલામા કુવો કે વાવ છે. તે ક્યા છે ?છોકરી થી સહજ બોલાય જાય છે .પાછડ છે...પણ તરતજ તે સાધુ ને ત્યા જવાની ના પાડે છે.સાધુ કહે છે વાધોનય હુ મારી રીતે ગોતી લઇશ છોકરી સાધુ મહારાજ ને તે કુવા પાસે જવાની નાપાડે છે. પણ તે સાધુ સાભડતા નથી .સાધુ ની પાછડ પાછડ છોકરી ધીમે ધીમે જાય છે .જેવો સાધુ કુવામા પાણી નુ ડબલુ નાખવા જાયછે કે છોકરી દોડતી સાધુ પાસે પહોચી ને તેનાહાથ માથી દોરી ખેચી લેછે ડબલુ પાણી શુધી નથી પહોંચતુ તે ધીરેથી સાધુ ને કહે છે મહારાજ હુ તમને પાણી ભરી દવ છુ. તમે પેલા વડલાના ઝાડ પાસે જય ને બેસો છોકરી કુવામા ડબલુ નાખવા જાય છે ત્યા પાછડ થી એક ભેદી અવાજ આવે છે .છોકરી તે મારી ઇચ્છા પુરી કરી દીધી છે.તે તારુ વચન પાડી દીધુ તે એક જીવ મારાશુધી પહોચાડી દીધો જા હવે થી તારાપરીવાર ને અમે નહી નડીએ ......છોકરી પાછુ વળીને જોય છે.......તો કોઈ નહોતુ તે તરતજ વડલાના ઝાડતરફ નજર કરે છે .તો સાધુ જમીન પર પડી ગયો હતો .છોકરી પાણી ભરેલુ ડબલુ લઈ ને સાધુ તરફ દોડે છે. તે સાધુના મોઢા પર પાણી છાટે છે .પણ સાધુબાવા ઉઠતા નથી તે ડર અને ભયથી સાધુને પાછુ પાણી મોઢા પર છોટે છે .સાધુ ભાનમા આવી જાય છે . મોટી છોકરી ના જીવમાં જીવ આવે છે તે સાધુ મહારાજનેપૂછે છે હવે તમને કેમ લાગે છે લ્યો પાણી પી લ્યોસાધુમારાજ. સાધુ પાણી પીને છોકરીને આશીર્વાદ આપતા તેના હાથમા એક કમંડલ હતુ તેમાથી એક રુદ્રાક્ષ કાઢી ને મોટી છોકરી ના હાથમા આપતા બોલે છે .આ રુદ્રાક્ષ તારા ઘરના મદીમા રાખજે જા તારુ અને તારા પરીવારનુ સારુ થાય .મોટી છોકરી સાધુ મહારાજ ને પગે લાગેસાધુ મહારાજ આશીર્વાદ આપી જતારહે છે..ત્યાર પછી કોય દીવસ મોટી છોકરી કે તેના પરિવારને ભુતાવડ દેખાતુ નથી.મોટી છોકરી નીયમીત વડલા ને પાણી પાતીધીરે ધીરે ત્યા વશતી વધતા ગોજારા કુવા નેબુરી નાખવામા આવે છે. પણ છોકરી અને તેનો પરીવાર એટલુ ધ્યાન મા રાખતા હોય છેકે રાત પડે એટલે બીલી બંગલા મા ફરતી ડરામણી ચુડેલ ના રસ્તા મા આડુ કઇ નઆવે તે ચુડેલ ને રાતના ફરવાની ,ચાલવાની જગ્યારાખતા રાતના ફરીયામા સુવાના ખાટલા એરીતેગોઠવતા કે તેને ચાલવા માટે માર્ગ રહે .જો કોય ભુલથી આડુ શુતુ કેપછી તેને નડતુતો ચુડેલ તેને પરચો આપતી .(ધીસ ઇસ નોટ એન્ડ ધીસ ઇસ બિગનીગ)આ ચુડેલ પેઢી દર પેઢી બધાને અનુભવ આપતીજાય છે પણ કોઈને મારતી નથી તેને જે કોઈ નડેતેને તે પરચો આપી અને ભગાડી દેતી પોતાનાભયથી ડરથી બધા બીલી બંગલામાંથી ભાગીજતા. ( હજી આવા તો કેટલાય કિસ્સા છે બીલી બંગલા ના અને કેટલી ભૂતની વાર્તાઓ છે)( આ એક સાચી લોક વાયકા છે. વરશો જુની )વાચકો ને રશ પડે તો એવા નાના નાના ઘણા કીસા ,વાર્તા ઓ છે જે સંભડતા રમુજ શાથે ભય પણ લાગે
. 'Dhamak '
heenagopiyani
Dh,story book
---‐------‐--------------------/------------------------------ 🙏 સમાપ્ત 🙏