Dream's Queen in Gujarati Poems by Makwana Mahesh Masoom" books and stories PDF | સપનાંની રાણી

Featured Books
  • ભાગવત રહસ્ય - 279

    ભાગવત રહસ્ય -૨૭૯   ઇશ્વરને જગાડવાના છે.શ્રીકૃષ્ણ તો સર્વવ્યા...

  • આત્મનિર્ભર નારી

    આત્મનિર્ભર નારી નારીની ગરિમા: "यत्र नार्यस्तु पूज्यन्ते, रमन...

  • ધ વેલાક

    ભૂતિયા નન - વડતાલના મઠની શાપિત વાર્તાવડતાલ ગામ, ગુજરાતનું એક...

  • શેરડી

                         શેરડી એ ઊંચા, બારમાસી ઘાસની એક પ્રજાતિ...

  • પ્રેમ અને મિત્રતા - ભાગ 11

    (નીરજા, ધૈર્ય , નિકિતા અને નયન..) નીરજા : બોલો...પણ શું ?? ધ...

Categories
Share

સપનાંની રાણી



તમને કહું આજે મારી કહાની
કેવી હશે મારા સપનાની રાણી,
ભરવા જતી હશે કૂવે તે પાણી
સ્વભાવે હશે સાવ તે સાણી.
એવી હશે મારા સપનાની રાણી.....
કંઈ કહ્યા વગર લેશે બધું જાણી
રહેશે નહીં કોઈ થી અજાણી
એવી હશે મારા સપનાની રાણી.....
ધનનો લોભ નહિ નહિ અભિમાની
એ તો હશે બસ પ્રેમ ની દિવાની,

આંખમાં નહીં આવવા દે કોઈનાય પાણી બોલસે સદા મધુર પ્રેમ કેરી વાણી

એવી હશે મારા સપનાની રાણી.....

લાડકી હશે તે મામા ની ભાણી
સાસરામાં બની રહેશે વાલી વહુ રાણી,
દિવસે મહેકશે મોગરાની જેમ
અને રાત્રે રાતરાણી

એવી હશે મારા સપનાની રાણી ......

હશે તે મારા કાળજે કોરાણી
બની રહેશે પવિત્ર ધણિયાણી

એવી હશે મારા સપનાની રાણી ........

આખરે કરું ખુલાસો હું "મહેશ"
આતો મારા સપનાની રાણી
મેં તો ખાલી મારી નીંદર માણી

તમને કહું આજે મારી કહાની.......
કેવી હશે મારા સપનાની રાણી .........


લી.મહેશ મકવાણા.......😄😄🤗,.............................




















તમને કહું આજે મારી કહાની
કેવી હશે મારા સપનાની રાણી,
ભરવા જતી હશે કૂવે તે પાણી
સ્વભાવે હશે સાવ તે સાણી.
એવી હશે મારા સપનાની રાણી.....
કંઈ કહ્યા વગર લેશે બધું જાણી
રહેશે નહીં કોઈ થી અજાણી
એવી હશે મારા સપનાની રાણી.....
ધનનો લોભ નહિ નહિ અભિમાની
એ તો હશે બસ પ્રેમ ની દિવાની,

આંખમાં નહીં આવવા દે કોઈનાય પાણી બોલસે સદા મધુર પ્રેમ કેરી વાણી

એવી હશે મારા સપનાની રાણી.....

લાડકી હશે તે મામા ની ભાણી
સાસરામાં બની રહેશે વાલી વહુ રાણી,
દિવસે મહેકશે મોગરાની જેમ
અને રાત્રે રાતરાણી

એવી હશે મારા સપનાની રાણી ......

હશે તે મારા કાળજે કોરાણી
બની રહેશે પવિત્ર ધણિયાણી

એવી હશે મારા સપનાની રાણી ........

આખરે કરું ખુલાસો હું "મહેશ"
આતો મારા સપનાની રાણી
મેં તો ખાલી મારી નીંદર માણી

તમને કહું આજે મારી કહાની.......
કેવી હશે મારા સપનાની રાણી .........


લી.મહેશ મકવાણા.......😄😄🤗




ક્લિપને પિન કરવા, ઉમેરવા અથવા ડિલીટ કરવા માટે ફેરફાર કરો આઇકનનો ઉપયોગ કરો.

તમને કહું આજે મારી કહાની
કેવી હશે મારા સપનાની રાણી,
ભરવા જતી હશે કૂવે તે પાણી
સ્વભાવે હશે સાવ તે સાણી.
એવી હશે મારા સપનાની રાણી.....
કંઈ કહ્યા વગર લેશે બધું જાણી
રહેશે નહીં કોઈ થી અજાણી
એવી હશે મારા સપનાની રાણી.....
ધનનો લોભ નહિ નહિ અભિમાની
એ તો હશે બસ પ્રેમ ની દિવાની,

આંખમાં નહીં આવવા દે કોઈનાય પાણી બોલસે સદા મધુર પ્રેમ કેરી વાણી

એવી હશે મારા સપનાની રાણી.....

લાડકી હશે તે મામા ની ભાણી
સાસરામાં બની રહેશે વાલી વહુ રાણી,
દિવસે મહેકશે મોગરાની જેમ
અને રાત્રે રાતરાણી

એવી હશે મારા સપનાની રાણી ......

હશે તે મારા કાળજે કોરાણી
બની રહેશે પવિત્ર ધણિયાણી

એવી હશે મારા સપનાની રાણી ........

આખરે કરું ખુલાસો હું "મહેશ"
આતો મારા સપનાની રાણી
મેં તો ખાલી મારી નીંદર માણી

તમને કહું આજે મારી કહાની.......
કેવી હશે મારા સપનાની રાણી .........


લી.મહેશ મકવાણા.......😄😄🤗



તમને કહું આજે મારી કહાની
કેવી હશે મારા સપનાની રાણી,
ભરવા જતી હશે કૂવે તે પાણી
સ્વભાવે હશે સાવ તે સાણી.
એવી હશે મારા સપનાની રાણી.....
કંઈ કહ્યા વગર લેશે બધું જાણી
રહેશે નહીં કોઈ થી અજાણી
એવી હશે મારા સપનાની રાણી.....
ધનનો લોભ નહિ નહિ અભિમાની
એ તો હશે બસ પ્રેમ ની દિવાની,

આંખમાં નહીં આવવા દે કોઈનાય પાણી બોલસે સદા મધુર પ્રેમ કેરી વાણી

એવી હશે મારા સપનાની રાણી.....

લાડકી હશે તે મામા ની ભાણી
સાસરામાં બની રહેશે વાલી વહુ રાણી,
દિવસે મહેકશે મોગરાની જેમ
અને રાત્રે રાતરાણી

એવી હશે મારા સપનાની રાણી ......

હશે તે મારા કાળજે કોરાણી
બની રહેશે પવિત્ર ધણિયાણી

એવી હશે મારા સપનાની રાણી ........

આખરે કરું ખુલાસો હું "મહેશ"
આતો મારા સપનાની રાણી
મેં તો ખાલી મારી નીંદર માણી

તમને કહું આજે મારી કહાની.......
કેવી હશે મારા સપનાની રાણી .........


લી.મહેશ મકવાણા.......😄😄🤗