tauke koyldi in Gujarati Poems by Makwana Mahesh Masoom" books and stories PDF | ટૌકે કોયલડીને......

Featured Books
  • Death Game

    शीर्षक: DEATH GAMEजॉनर: थ्रिलर / हॉरर / सर्वाइवलSCENE 1 – सु...

  • रंगीन तस्वीरें

    रंगीन तस्वीरेंलेखक: विजय शर्मा एरीशहर की उस तंग-सी गली में ए...

  • तेरा लाल इश्क - 29

    Next ep,,,,, मुरीद दात पिस्ते हुए "अपनी जुबां पे अटल रहना क्...

  • चार हाथ, दो आँखें

    चार हाथ, दो आँखेंलेखक राज फुलवरे (एक आत्मा, एक शहर और एक छिप...

  • अदृश्य पीया - 2

    दिल्ली की बड़ी सड़कों और भीड़-भाड़ के बीच, छोटे-छोटे सपनों क...

Categories
Share

ટૌકે કોયલડીને......

નમસ્કાર વાચક મિત્રો,સ્વાગત છે તમારું.

વાચક મિત્રો આજે હું તમારા માટે ખાસ આપણી ગુજરાતી ફિલ્મો ના ભુલાતા વિસરાતા અને મને ગમતા ગુજરાતી ગીતો લય ને આવ્યો છું. ઘણા લોકો ને આ ગીતો ગમતા હોય છે પરંતું એમને માત્ર આગળ નું મુખડું જ આવડતું હોય પણ તમે ચિંતા ના કરો હું લય ને આવ્યો છું તમારા માટે આવા ગીતો ના લીરિક્સ તો .....અરે વાટ સેની જુઓ છો ...વાચવા મંડો આ રયા....

ગાયક :- રાકેશ બારોટ અને તેજલ ઠાકોર
અભિનય :- રાકેશ બારોટ પ્રિનલ ઓબેરોય.
ફિલ્મ :- પ્રેમ નું જાદુ મંતર

ટૌકે કોયલડીને .....

ટૌકે કોયલડી ને બોલે રે મોરલી યો...(2)...
બોલે છે વગડાની માય ગોરી તું મળવા ને આય....(2)..
મેના પોપટ જેવી તારી મારી જોડી, (2)..
ઘડીના જુદા રહેવાય........ગોરી તું મળવા ને આય.(2)..
ટૌકે કોયલડીને......

તારાને.. મારા પ્રેમ ના સંભારણા ,
યાદ આવે મને ઘડી ઘડી સાજણા.(2)...
નારે રેવાય નારે સેવાય
તારાથી અળગુ નારે જવાય.(2)....
ટૌકે કોયલડીને.......

ટૌકે કોયલડી ને બોલેરે મોરલિયો(2) ...
હો...મારા ...શ્યામ....

હે ..કંચન વરણી કાયા આ તારી.(2)....
આખો માં વસી ગઈ સાજણ તું મારી.(2)....
હે ..નીંદ ઉડી જાય કાય કાય થાય(2)....
કાના તારી યાદોમાં જીવ મારો જાય.(2)...
ટૌકે કોયલડીને......

હે. ટૌકે કોયલડીને બોલે રે મોરલિયો,
બોલે સે વગડાની માય ગોરી તું મળવાને આય.(2)....

તો વાચક મિત્રો કેવુ લાગ્યું આવુજ ગોતતા ને....?
ગમ્યું હોય તો આપનો અમૂલ્ય પરતિભાવ આપવાનું ચૂકશો નહીં.......🙋આવજો.....😄👍