Quotes by Rakhi in Bitesapp read free

Rakhi

Rakhi

@rakhi3885


આ નિગાહ હર પલ તુજ પર...
...છે તો છે...
એમાં પ્રેમ ભરપૂર...
...છે તો છે...
છે બહુ દૂર તું મુજ થી પણ સૌ થી નજીક...
... છે તો છે...
આ વાત ની એક કહાની...
... છે તો છે...
હરદમ એ તરોંતાઝા...
... છે તો છે...
સીતારોં ની એ દુનિયા માં...એક તારો...
... છે તો છે...
ખબર છે કરે છે તું વિશ્વાસ...
અને સાથે ઇંતઝાર...
... છે તો છે...
આ મુસ્કાન ની થોડી અસર...
... છે તો છે...
એ અસર તારા દિલોજાન પર...
... છે તો છે...
અને એનું નામ પ્રેમ...
... છે તો છે...

Read More

તું એટલે મારો મનગમતો સાથ
જયા મસ્તી થી મન હલકું કરું
તું એટલે મારું મનગમતું રહેઠાણ
જયા તારા દિલ માં સલામતી થી રહું
તું એટલે મારા માટે પૂરી દુનિયા
જયા જિંદગી ના બાથા રંગ સાથે પૂરું
તું એટલે મારી મનગમતી સવાર
જયા સૂર્ય ના કિરણ માં તારો ચહેરો જોવ
તું એટલે મનગમતો રાત્રી નો અંધકાર
જ્યાં મારા સપનામાં તને જોવ
તું એટલે મારો મનગમતો તહેવાર
જ્યાં મન ભરીને ઉત્સાહ થઈ ફરું
🥰🥰

Read More

મારી આંખોને તારી હાજરીની કમી
મારા દિલને તારા ધબકારાની કમી
મારા મન ને તારી લાગણીની કમી
મારા કાન ને તારા અવાજની કમી
આનાથી વધારે શું કહું...
તારી યાદ માં તું હોવા છતાં તારા સાથની કમી..

Read More

તુ આવે ત્યારે એક જાદુ થઈ જાય ✨,

દિલ ની એક ખ્વાઇશ પૂરી થઈ જાય 💖,

મારી શાંત જીંદગી મા એક શરારત થઈ જાય 😄,

તારી એક યાદ થી ચહેરા પર સ્મિત આવી જાય 😊,

ક્યાં સુધી મારી કલ્પના માં રહેશો 🤔,

પાસે આવો તો જીંદગી બની જાય 🥰.....

Read More

એક શબ્દ છે....પ્રેમ.
આને કરીને જોવો,તડપી ના જાઓ તો મને કહેજો...
એક શબ્દ છે...તકદીર.
આનથી લડીને જોવો, હારી ના જાઓ તો મને કહેજો..
એક શબ્દ છે...વફા.
દુનિયા માં ક્યાય ના મળે,અને મળે તો મને કહેજો...
એક શબ્દ છે ...આંશુ.
દિલ માં છુપાવી દો,તમારી આંખો માં થી ના નીકળે તો મને કહેજો..
એક શબ્દ છે..વિરહ.
આને સહન કરીને જુવો,તમે તૂટીને વિખરાઈ ના જાવ તો મને કહેજો...

Read More

કોઈની પાછળ એટલુ પણ ના ભાગવું કે
પગથી વધારે હૈયું દુખવા માંડે,

ઊંઘ આવે છે પણ ઉડી જાય છે ..,
તું પાસે છે પણ દૂર રહી જાય છે...

સાથ મળે તારો, પણ રહી જાય છે.
એક ઉમર, પણ આમ જ વીતી જાય છે..!

અધૂરા સપના ને અધૂરી ઊંઘ માં છું..,
તારા વગર હું, આજે પણ એક નશા માં છું...!

Read More

ઘણી વાર હું તારા સમય માટે
તારી સાથે જ ઝઘડી પડી છું
ને,,..... કંઈ કેટલીયે વાર
નારાજ થઈ ને હું રડી પડી છું
પણ, સાચું કંહુ,...
તારી મેં મિનિટે મિનિટે રાહ જોઈ છે
એ દરેક મિનિટ માં મારી આંખો ઘણી વાર રોઈ છે
એવું ન સમજી લેવું કે વાત કરવા કોઈ આસપાસ નથી
પણ.....,તું છે ને એવું કોઈ ખાસ નથી ...!🥰💞

Read More

હૃદય થોડું ધ્રુજ્યું - ધબકાર નિયમિત ના હતાં,
વૈદ્યે કહ્યું કાંઈ નથી ખાલીપા ની ખાલી હતી.…

દેખાવ ને ચાહનારો જમાનો છે સાહેબ....

વિચારો ને કોણ પૂછે છે...?

સેલ્ફી મુકો તો 150 લાઈક..ને
વિચાર મુકો તો માત્ર 4-5 લાઈક જ મળે છે.!

જય શ્રી કૃષ્ણ🙏
શુભ સવાર☕💐

Read More