The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
100
461.9k
637.3k
લખવું મારો શોખ છે. આશા છે આપ સૌ આ લેખન યાત્રા માં મારા સહભાગી બનશો.🙏🙏
શરૂ થઈ ગઈ છે મિશન સફાઈ બધું જ સાફ થશે, ગાદલા, તકિયા અને રજાઈ!! ધુળ થી ધમધમતી, મેક અપ વગર ની સેલ્ફી પર છે મનાઈ. પરફ્યુમ ની મહેક છોડો, ઘરઘરમાં રજકણ છે છવાઈ. ઈન્કમટેક્સ જેમ રેડ પાડતા, ગરોળીઓ છે પકડાઈ. આ કવિતા લખતો કવિ પણ, માળિયામાં છે ભાઈ!! 🤣 #gujarati #instagrampost #comedyvideos #diwalivibes #ᴠɪʀᴀʟᴘᴏsᴛ
Happy friendship day to all friends and well wishers of Matru Bharati App.
સમગ્ર માતૃભારતી એપના વાચકમિત્રોને ગુરૂ પૂર્ણિમા પર્વની હાર્દિક શુભકામનાઓ 🙏🙏
મંજિલ દૂર હોય તો શું હિંમત ક્યારેય હારતી નથી જે દિલથી મહેનત કરે સફળતા તેને ટાળતી નથી મૌલિક વસાવડા
હાથમાં હાથ અને દિલમાં વિશ્વાસ હોય, તો દરેક પરિસ્થિતિમાં પણ પ્રેમ ખાસ હોય. મૌલિક વસાવડા
સમયની જે કિંમત કરે, મહેનતથી ક્યારેય ન ડરે, જે સમયને બગાડતો ફરે, આખી જીંદગી બગાડેલા સમયનો વ્યાજ ભરે!! મૌલિક વસાવડા
જે ક્ષણે શાનથી આવતો પગાર, બીજી જ ક્ષણે ખિસ્સું થતું ઠંડુગાર, એક પ્રિયતમ ને બીલ હજાર, મોંઘવારીથી અદૃશ્ય થઈ ગયો યાર. મૌલિક વસાવડા
માઈક્રો ફિક્શન: પ્રજાને પેટ્રોલ ડીઝલ બચાવવા માટે કાર પુલીગ અને વર્ક ફ્રોમ હોમ ના નારા લગાવી મંત્રીશ્રી પોતાની સાથે સોથી વધારે બસો અને ગાડીઓ લઈને જનયાત્રા કરવા નીકળી પડ્યા.😆😆
માતૃભારતી પરિવારના તમામ મહિલા વાચકોને માતૃત્વ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🙏 મૌલિક વસાવડા
જીવી લો રોજેરોજ, માણી જીવનની મોજેમોજ, ભવિષ્ય કોને ખબર, ભુતકાળ ભુલીને તું વર્તમાનમાં પોતાને ખોજ. મૌલિક વસાવડા
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser