સમયની જે કિંમત કરે,
મહેનતથી ક્યારેય ન ડરે,
જે સમયને બગાડતો ફરે,
આખી જીંદગી બગાડેલા સમયનો વ્યાજ ભરે!!

મૌલિક વસાવડા

Gujarati Motivational by Maulik Vasavada : 112024743

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now