માઈક્રો ફિક્શન:
પ્રજાને પેટ્રોલ ડીઝલ બચાવવા માટે કાર પુલીગ અને વર્ક ફ્રોમ હોમ ના નારા લગાવી મંત્રીશ્રી પોતાની સાથે સો‌થી વધારે બસો અને ગાડીઓ લઈને જનયાત્રા કરવા નીકળી પડ્યા.😆😆

Gujarati Microfiction by Maulik Vasavada : 112024559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now