Quotes by jetha malde in Bitesapp read free

jetha malde

jetha malde

@jetha


पूछा हाल शहर का.. तो वो मुस्कुरा के बोलें
लोग तो जिंदा हैं, पर ज़मीरों का पता नहीं..!

ये हीजरांती बस्तियां, दिकते ये भूखे कहराते लोग
वो राशन का गेहूँ दे गई चंदे में,यहाँ अमीरो पता नहीं

बात मैने जो किसीको न बताई,वो फेल गई अखबारो में,
अपने तो अपने होते हैं ना,पर ये मुखबिरो का पता नहीं

कौन सी रहेमें,किसकी दुआ,किसकी नज़र बरसी हम पर, ,
जो हथेली में न खींची गई,वो अनजान लकीरों का पता नहीं

उलफतो से संवारे जो जेठा, इसके मायने तो समझे,
नफ़रतो से भी छूटने न दे, वो जंजीरो का पता नहीं

Read More

ચાલને થોડું જરા વ્હાલ વાવી જોઈએ
ઊગે છે શું? જરા તપાસી તો જોઈએ
એમાં કાંઈ બહુ ઝાઝું નહીં જ જોઈએ
કે નહીં એમાં બહુ સામટું કાંઈ ખોઈએ

બસ બે એક મીઠાં બોલ ને એક મીઠી નજર
નજરમાં સહજ નેહ,ને બોલમાં વાસંતી સમર
સમરને પાનખર તણી ઝાંકળની વાત કહીએ
હેતાળ હથેળીમાં ઝાંકળના નીર ભરી જોઈએ
મીંઢા મુક્કા ને ચાલને અંજલિ બનાવી જોઈએ
ચાલને થોડું જરા વ્હાલ વાવી જોઈએ

વિરાટની વાટ તો બહુ વસમી છે વ્હાલા
ભૂલા પડશું તો નાહક ના ભટકશુ ઠાલાં
આ ભોમિયા'ય રસ્તા બતાવે છે, પોતે ચીતરેલા
ને ગણાવેશે "ઈશ" એને, છે પોતે ધૂળમાં કોતરેલાં
મૂકી વૈરાટ,ચાલ વામન ને ગળે લગાવી જોઈએ
ચાલને થોડું જરા વ્હાલ વાવી જોઈએ

ગણવા જોડવાની આંહીં રૂડી રીત દોડે છે
માંજારી નું ઠીકરું આંહીં મૂષક માથે ફોડે છે
શબ્દો ના ટાંકા મારી ખાલી પહેરણ દોડાવે
ખાલી ખિસ્સામાં આખો કુબેર ભંડાર ગણાવે
ફક્ત લખે કે વખતે જીવે છે એવું,ચાલ જેઠાને પણ અજમાવી જોઈએ
ચાલને થોડું જરા વ્હાલ વાવી જોઈએ

Read More

मन और बुद्धि की भी कभी जन्मोंत्री मिला लेंना
जिसके गुण न मिले उससे जल्द बिदा ले लेना

सिर्फ रकीबों को ही नहीं कभी हबीबो को भी आज़मा लेना
दुश्मन अगर खानदान निकले तो पहले उसे मना लेना

कभी कभी खा जाओ उसे,जो सर ऊंचा रखना हो तो
मुंडी नीचे रख के खाने से, ज़्यादा अच्छा है ठोकरें खा लेना

दूध में मक्खन है,पर वह चाबुक से नहीं निकाला जाता
मथनी ढूंढो यारों, जहां जो रस्म चले उसे आज़मा लेना

सिर्फ इश्क में नहीं,अनदेखी में,नफ़रत में भी प्यार होता है
बिना बरसात,बिना बादल,आता नहीं बिजली को गरज लेना

जेब अगर भर जाए तो,सीना तान लेती है,पर दिल पे बोझ देती हैं
अपनी सेहत के वास्ते भी अपने दोस्तों से पेहरन बदल लेना

बहुत सोचने को मजबूर कर दे जेठा,ऐसी ख्वाहिशों से गुरेज अच्छा
जंजीर बांध कर दौड़ में धकेल दे ऐसी पहेली से पहले से मुंह मोड़ लेना

Read More

वो आती है तो, उसको आने दो ज़रा भी रोकना मत
उलझ जाएंगी घबराकर,रास्ते में कहीं उसे रोकना मत

काई बार आई वो मेरी देहलीज पर,मगर मिला ही नहीं मैं
अब सीधे पते पर ही आ गई, तो उसे ज़रा भी टोकना मत

मिल लेने दो उसे, गले, दिल से,या तेज-तर्रार शरारती नैनों से, कहीं पे रुकती नहीं वो जरुरत से ज्यादा, तो अनाप-शनाप भोंकना मत

मेरा बिगाड़ेगी कुछ भी नहीं,इतनी बुरी भी नहीं है वो मासूम
फिर कभी नहीं आएगी इधर, तो इधर उधर की सोचना मत

तुम्हारे दिए हुए सब, तुमको देकर जाएंगी, सर,सरताज,सब,, ,
वर्ना भी कुछ ले जाये,तो मांग लेना उससे,ज़रा भी शर्माना मत

वो भी ले लेना जो तुमने दिया था अश्क अकराम, शोहरत शबाब सब
वो तो मेरी रूह की तलबगार है,उसे मेरे रूह से बिछडवाना मत

सारी जिंदगी उसके इंतजार में बैठे रहा, तभी लो अब आई और हंसके बोली
कभी झुका नहीं तु जेठा,मैं मोत हूं तो क्या? मेरे सामने भी सर झुकवाना मत

Read More

આમ સાવ ખાનગી નથી પણ થોડી અંગત વાત છે
ચોરે ચર્ચાય નહીં,પણ તને કીધા જેવી તો વાત છે

ઠીકથી વિખૂટા પડતા પણ ન આવડ્યું શું કહુ એને હવે?
ખુદને મુજમાં પૂરેપૂરો છોડી ગયો,એનો આ વલોપાત છે

વમળમાંથી માંડ તરીને નિકળ્યો,તો કિનારે એની આંખોમાં ડૂબી ગયો
એક જોશીડે હાથ જોઈ કહ્યું હતું આને માથે ડૂબવાની ઘાત છે

તિમિર સામે ટકટક ન કર,બસ‌ જૂગનુને મનભરીને જોયા કર
અંધકાર ઓગળી જાય અવગણના થી,જેઠા પછી મલકતું પ્રભાત છે

Read More