The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
मैंने अपने दुख में भी कई लोगों को मुस्कुराते हुए देखा है तो कहीं दफा मैंने मेरे आंसू के संग कई लोगों को रोते हुए भी देखा है... मैंने इंसान के भेस में हैवान को भी देखा है और मैंने जानवरों में भी प्रेम के भाव को देखा है हां मैंने देखा है लोगों को हालातो के अनुसार बदलते हुए और कई लोगों को मैंने अपने उसूलों पर चलते हुए हैरान होते हुए भी देखा है.. पर एक बात मैंने जीवन में सीखी है कि इंसान अपनी फितरत पर ही कायम रहता है जो जैसा है वह वैसा ही रहता है चाहे वह हो इंसान के रूप में शैतान या चाहे वह इंसान के रूप में भगवान - Bindu
कुछ जमाने ने कहा हमने अनसुना किया कुछ हमने महसूस किया कुछ दिल ने कहा हमने जताया नहीं कुछ वादे टूटे कुछ टूटी सांसें कुछ सवाल अधूरे ही रह गए कुछ ख्वाब जो कभी पूरे नहीं हुए कुछ ख्यालों में ही हम गुम रह गए कुछ बंधनों में हम बंध गए कुछ कसमे टूटी कुछ टूटे वादे कुछ रिश्ते कुछ एहसास बहुत कुछ टूटा कुछ ख्वाहिश पूरी न हो पाई पर ऐ जिंदगी तेरा शुक्रिया, तूने मुझे टूटने नहीं दिया हंमेशा मुझे संजोए रखा तूने हंमेशा मुझे हौसला दिया एक मजबूत इरादे के साथ मुझे जीने का नया सलीका दिया ए जिंदगी तेरा लाख-लाख शुक्रिया.. - Bindu
છે તારી વાતોમાં કંઇક વશીકરણ માટે જ તો ભાન ભૂલી જાવ છું.. કે છે પછી તારી આંખોમાં જ કંઇક નશો કે એમાં ડુબી જાવ છું થઈ ગઈ છે મને હવે તારી આદત કે જોને હું બાવરી બની જાવ છું નથી જાણતી હું શું છું..... બિંદુ અનુરાગ તને મળ્યા પછી જાણે મારું અસ્તિત્વ જ હું ભુલી જાવ છું... #old latter #અનુરાગ ના સંવાદો - Bindu
शिकवा क्या करें उनसे जो वक्त आने पर बदल गए शिकवा तो हमें हमसे है की क्यों हम उन नकाबपोश को समझ ना सके उनके नकाब हमें दिखाई भी तो दिए थे लेकिन क्यों उन्हें नजर अंदाज कर दिया क्यों हमने अपने आप से यह छल कर दिया न जाने क्यों हम उनको दोष नहीं देते और अपने आप को ही दोष देते हैं कि हमने उन पर इतना भरोसा क्यों किया शिकवा हमें उनसे नहीं शिकवा तो हमें अपने आप से हैं कि क्यों हमने उनके रवैया को पहचाना नहीं जो वक्त बदलने पर खुद भी बदल गए और हम थे पागल सरफिरे की अपनी जिद पर अड़े रहे.. फिर भी मैं शुक्रगुजार हूं मेरे रब कि उन्होंने मुझे यह एहसास दिलाया... जय श्री कृष्ण 🙏🏻 - Bindu
જીવવું અને જીવંત રહેવું બંનેમાં કેટલો ફરક જીવી તો સૌ કોઈ જાણે પણ જીવંત ખૂબ જૂજ રહી જાણે...
मुझे फर्क नहीं पड़ता है इस जमाने से इस आलम से.. अगर कोई मेरा अपना रूठा तो वह मैं बर्दाश्त नहीं कर पाऊंगी.. खो चुकी हूं बहुत कुछ और ना कुछ पाने की अब आश है.. बस रब से एक ही मेरी आश है, कि मेरे अपने मेरे जीवन में बरकरार रहे सदैव मेरे साथ रहे.. - Bindu
જ્યારે નાના હતા ત્યારે બા ને બધું કહેતા હવે બા થી જ ઘણી બધી વાતો છુપાવું છું (પહેલા બા મારી ચિંતા કરતા હવે હું બા ની ચિંતા કરું..) - Bindu
ઘણું બધું કહેવું છે પણ સમય નથી હોતો, ક્યારેક તારી પાસે તો ક્યારેક મારી પાસે સમય મળે છે તો અંતર ની વેદના વ્યક્ત નથી કરી શકતા... કેવી આ વિટંબણા કે... કહેવું છે ઘણું પણ કહી નથી શકતા.. ક્યારેક સમય તો ક્યારેક વાતાવરણ એવું સર્જાય કે મનની વેદના બસ મનમાં જ રહી જાય શું ક્યારેય કહીં શકાશે આ મનની વાત..તારી અને મારી કેટલીય વાતો.... - Bindu
સર્જાય રહી છે એક એવી ષડયંત્ર ની ચાલ પર તે છે એ વાત થી અજાણ કે, વિશ્ર્વ રુપી સર્જનહાર ની માયા અપરંપાર છે.. રચી લો તમારા દાવ-પેચ ની માયાજાળ પરંતુ પાસાં પલટનાર મારો સર્જનહાર છે.. વરસાવો લાખ ઝુલ્મો કેરી કેળી.. પણ તારણહાર મારો દ્વારકાધીશ છે... જય શ્રી કૃષ્ણ 🙏🏻 - Bindu
વિસ્મરણ રુપી સ્મરણની જ્યારે વાપસી થાય છે.. સ્મરણ રુપી વિસ્મરણ ની હ્રદય ને મહેચ્છા થાય છે... - Bindu
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser