Recap: નરીયાએ રસીલાની પીઠ પર બામ ઘસી આપ્યો. બાબુ ઉપાડ લેવા ગયો એના શેઠે એને ના પાડી. બાબુને રિક્ષામાંથી એક પડીકું મળ્યું, જે દવાના બદલે હીરાનું હતું, એ પડીકું એના યોગ્ય માલિક સુધી પહોંચાડવામાં આવ્યું અને બાબુને ઇનામ અને ઉપાડ બંને મળ્યા. બાબુ જશોદા અને કનૈયા માટે ઘણી બધી વસ્તુઓ ખરીદી ને ઘરે આવ્યો.
ગતાંક થી ચાલુ......
આજે ત્રણે જણા ખૂબ જ ખુશ છે ત્રણે જણા ખાઈ પી ને સુઈ જાય છે સવારે રોજની જેમ જશોદા વહેલી ઊઠે છે ઉઠીને જેવી એ અરીસામાં મોઢું જુએ છે કે તરત જ ચીસ પાડી ઊઠે છે. એ ચીસ એટલી જોરદાર હોય છે કે સાંભળીને બાબુ અને કનૈયો પણ બેઠા થઈ જાય છે આ તરફ બાબુનો ચહેરો જોઈ જશોદા ફરી પાછી ચીસ પાડે છે. બાબુ જશોદાને કહે છે " બૂમ કેમ પાડે છે? ચીસો કેમ પાડે છે?" જશોદા બાબુને કહે છે "તારો ચહેરો જો. બાબુ કહે છે "મારો નહીં તારો ચહેરો જો .આવું કોણે કર્યું ? " એટલામાં કનૈયો કહે છે " કોણે કર્યું એટલે આજે હોળી છે, હોળી તો રમવાની જ હોય ને , આવતી હોળી ફરી નસીબમાં હોય ના હોય." બંને જણા આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે . કનૈયો આવું કેમ બોલ્યો? જશોદા અને બાબુ વિચારવા લાગ્યા , ત્યાં જ કનૈયાએ એના હાથમાં મુઠ્ઠીમાં રહેલો ગુલાલ ઉડાડ્યો ને બંનેના મગજમાં ચાલતા આ સવાલના વિચારને ઉડાડી મૂક્યો અને કહ્યું " ચાલો હોળી રમીએ. ને કનૈયો એ હોલી હૈ.... હોલી હૈ..... કરતો ઘરની બહાર નીકળી ગયો હોળી રમવા.
આજે હોળીનો દિવસ છે.
આમ પણ ઉત્સવો ચાલીમાં, નાની સોસાયટીમાં, પોળમાં જે રીતે ઉજવાતા હોય છે એ ઉજવવાની મજા જ અલગ હોય છે . ત્યાં કોઈ ડોળ નથી હોતો , કોઈ દંભ નથી હોતો, બાકી વોટરપાર્ક ની હોળી તો આપણે સૌ જાણીએ છીએ.
આજે હોળી છે, બહાર બૂમાબૂમ ચાલી રહી છે.
બધા હોળી રમી રહ્યા છે. કોઈ ગુલાલથી તો કોઈ કાળા પાકા રંગથી તો કોઈ સિલ્વર કલરના, વાઈટ કલરના ઓઇલ પેન્ટથી બધાના ચહેરા જોવા જેવા છે, પચરંગી.
બધા હોળી રમી રહ્યા છે, કામિની અને રસીલા જશોદાને બોલાવવા આવે છે જશોદા હોળી રમવાની ના પાડે છે. કામિની ને રસીલા વિલા મોઢે પાછા વળી જાય છે. થોડીવાર પછી કેટલાક લોકો બાબુના ત્યાં આવે છે હોળી રમવા બોલાવવા માટે , જેન્તી બાબુને હોળી રમવા આવવાનું કહે છે તો બાબુ જયંતિને પણ ના પાડે છે.
નરીયો કામિનીને રંગે છે, એની મા રસીલા ને પણ રંગે છે, બંનેની સાથે નરીયો મસ્તી કરી રહ્યો છે, એટલામાં એક માણસ ત્યાં આવે છે, કાળો, ચહેરા પર નાનપણમાં શીતળાના કારણે થયેલા ખીલના જેવાં ડાઘ વાળો એ માણસ આવે છે, એ નરીયા તરફ જોઈ રહ્યો છે. એ પસલો છે. રસીલાનો પતિ . નરીયો ઘડીકમાં રસીલાને તો ઘડીકમાં કામિનીને રંગ લગાવી રહ્યો છે અને અંગ પણ લગાવી રહ્યો છે. અચાનક રસીલાની નજર એ તરફ જાય છે, એ હોળી રમતી અટકી જાય છે. એને જોઈ નરીયાની નજર પણ એ તરફ જાય છે અને કામિનીની પણ. ત્રણેય જણા હોળી રમતા અટકી જાય છે પસલો ધીરે ધીરે એ લોકો તરફ આગળ વધે છે. નરીયો ટેન્શનમાં આવી જાય છે કે હવે શું થશે ? કામિનીને પણ ટેન્શન છે કે બાપાએ એને નરીયા સાથે હોળી રમતા જોઈ લીધી છે, રસીલાને પણ ટેન્શન છે કે એ પણ નરીયા સાથે ખુલ્લા દિલે હોળી રમી રહી હતી, હવે શું થશે ? પસલો નજદીક આવે છે અને રસીલાના ગાલ ઉપર રંગ લગાવે છે અને માહોલને એકદમ હળવો કરી દે છે .
બધા હોળીની મસ્તી કરી રહ્યા છે. ચાલીમાં હોળી રમાઈ રહી છે.
હવે રાત પડી ગઈ છે.
પસલો ઘણા સમયે ઘરે આવ્યો છે અને રસીલા અને કામિની માટે ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યો છે. પસલો એક પછી એક બધી વસ્તુઓ બેગમાંથી કાઢીને બતાવી રહ્યો છે. નરીઓ પણ ત્યાં ઉભો છે, પસલો નરીયાને પૂછે છે " આવતા જતાં ખબર અંતર પૂછે છે ને? ધ્યાન રાખે છે ને? રસીલા કહે છે " હોવ બરાબર ધ્યાન રાખે છે ", એટલામાં કનૈયો ત્યાં આવે છે કનૈયો આવી અને રસીલાને અને પસલાને કહે છે કે ત્રીજી ગલીમાં ભજન છે. ભજનમાં બધાને બોલાવ્યા છે. પશલાને નવાઈ લાગે છે કે આ નવો ટેણિયો કોણ આવ્યો ચાલીમાં? પસલો એને પૂછે છે "અલા તું કોણ છે? નવો છોકરો છે? તને કદી જોયો નહીં. કનૈયો સામે પસલાને કહે છે કે "તમે કોણ છો? નવા છો? જ્યારથી હું અહીં આવ્યો છું , ત્યારથી મેં પણ તમને નથી જોયા, કોણ છો તમે ? રસીલા કનૈયાને કહે છે ભાઈ તું જા, ભજનમાં જા, અમારે આવું હશે ને તો અમે આવી જઈશું . કનૈયો જતા જતા કહે છે " હારું ટાઈમ સર આવી જજો પછી પ્રસાદ ખાવાના ટાઈમે ના આવતા" અને જતો રહે છે . રસીલા પસલાને બાબુની અને કનૈયાની જે મુલાકાત થઈ હતી એ આખી વાત કરે છે. નરીયો પસલાને કહે છે " હેંડો હું ભજનમાં જવું છું તમે આવો છો ને? પસલો ના પાડે છે અને કહે છે કે " થાક લાગ્યો છે ". નરીયો રસીલાને પૂછે છે " કાકી તમે આવો છો? " રસીલા ના પાડે છે ને કહે છે "અમે વાતો કરીશું. " કામિની નરીયા તરફ જઈને કહે છે "હેંડ હું આવું છું." પસલો અને રસીલા બેમાંથી એકેય કામિનીના આ નિર્ણયનો વિરોધ કરતું નથી, કામિનીને રોકતા નથી કારણ કે પસલો બહુ દિવસે ઘરે આવ્યો છે અને એમણે ઘણી વાતો કરવી છે. પસલાને એનો થાક ઉતારવો છે. કામિની અને નરીયો બંને જણા ભજનમાં જવા નીકળી જાય છે.
આ તરફ બાબુ અને જશોદા ઘરમાં બેઠા છે અને એમને કનૈયાની વાતના શબ્દો વારે ઘડીએ યાદ આવી રહ્યા છે એમના મગજમાં એ જ શબ્દો રમી રહ્યા છે કે "આવતી હોળી જોવા મળે ન મળે." એટલામાં બાબુના ઘરનો દરવાજો ખખડે છે. બાબુ જઈને દરવાજો ખોલે છે, જુએ છે તો સામે જયંતી છે. જેન્તી બાબુને કહે છે, "ભજનમાં આવું છે?" બાબુ જયંતિને ના પાડે છે નથી આવવું, પણ જયંતિ બાબુને ફોર્સ કરે છે અને કહે છે, " ચલ ને યાર તું હોય તો ભજનમાં રંગ રહી જાય, નહિતર પેલા બેસુરાને સાંભળવો પડશે." બાબુ ખૂબ જ સુંદર ભજન ગાય છે અને એટલે જ જયંતિ એને ફોર્સ કરે છે. બાબુ ના પાડે છે કે " ના મારે નથી આવવું." જયંતિ ગુસ્સે થઈને કહે છે કે, " તને થઈ શું ગયું છે? ના તુ ભજનમાં આવે છે, ના તું પાનના ગલ્લે બેસવા આવે છે, ના સવારે કીટલી પર ચા પીવા આવે છે , કોઈ પ્રોબ્લેમ છે તારે? પૈસાની જરૂર છે? બીજું કોઈ ટેન્શન છે? બાબુ એને "ના કશું જ નથી તું જા " એમ કહી દરવાજો બંધ કરી દે છે. જેન્તી સારું જેવી તારી મરજી કહીને નીકળી જાય છે. જશોદા બાબુ પાસે આવે છે અને કહે છે કે જઈ આવવુતુને કેટલા વખતે તમારા ચહેરા પર ખુશી જોઈ છે. બાબુ જશોદાની સામે જોઈને કહે છે એવું તો હું પણ કહી શકું , કેટલા વખતે તારા ચહેરા પર ખુશી જોઈ છે. કનૈયાએ કરેલા રંગમાં બહુ જ સરસ લાગતી હતી.
આ તરફ ભજન શરૂ થાય છે,
એક તરફ ભજન શરૂ થાય છે અને બીજી તરફ નરેશ અને કામિની એક ગલીમાંથી પસાર થતા હોય છે , ભજનના કારણે ચાલીના બધા જ લોકો ભજનમાં છે, ગલીઓ સુમસામ છે અને એનો લાભ નરેશ અને કામિની લે છે. નરેશ કામિનીને ગલીમાં આવતા આછા સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં પોતાની તરફ ખેંચે છે. કામિની જાણે આની જ રાહ જોતીતી. કામિની અને નરેશ પ્રેમમાં ગરકાવ થઈ જાય છે. નરેશના હોઠ કામિનીના હોઠ ઉપર છે અને હાથ કામિનીના સ્તન પર. ધીરે ધીરે સ્તન પરથી ફરતો ફરતો હાથ કામિનીની જાંઘોની વચ્ચે જાય છે કામિની દૂર ખસી જાય છે.
બીજી બાજુ બાબુએ જશોદાને કહ્યું છે કે તું કનૈયાએ કરેલા રંગમાં ખુબ સુંદર લાગતી હતી. જશોદાએ બાબુએ લાવેલી લાલ કલરની સાડી પહેરી છે. બાબુ જશોદાની લટ સરખી કરતા કરતા એને પપ્પી કરે છે. પહેલા કપાળ પર, પછી આંખો પર , પછી હોઠ પર અને પછી ગાળામાં ને પછી સાડીની આરપાર દેખાતા લાલ બ્લાઉઝ ના બટન એક પછી એક ખોલવા લાગે છે......
બીજી બાજુ ગલીમાં હવે કામિનીએ પહેરેલું સ્કર્ટ ઊંચું થઈ ગયું છે ને નરેશ નું પેન્ટ નીચે ઉતરી ગયું છે. કામિનીના સુંદર માંસલ પગ દેખાઈ રહ્યા છે. બંને જણા કામસૂત્રમાં દર્શાવેલી પોઝીશનમાં છે જેને ઇંગ્લિશમાં Balllet Dance Position કહે છે.
આ તરફ બાબુના હોઠ અને જીભ જશોદાની ટીટડીઓ ઉપર ફરી રહ્યા છે અને હાથ જશોદાના ખુલ્લા સાથળ પર.
બીજા એક રૂમમાં પસલો રસીલાના રસીલા હોઠનું પાન કરી રહ્યો છે.....
એક તરફ ગલીમાં નરેશ અને કામિની બધું જ ભાન ભૂલીને લયબધ્ધ રીતે આગળ પાછળ - આગળ પાછળ થઈ રહ્યા છે.
આ તરફ બાબુ અને જશોદાના તમામ કપડા ઉતરી ચૂક્યા છે બાબુ જશોદાની ઉપર છે અને હવે ઘણા સમયથી જે નથી થયું, જે રોકી રાખ્યું હતું, એ તમામ આવેગોને વેગ મળવાનો છે.
આ તરફ પસલો ત્રણ મહિનાની કસર પૂરી કરવા માટે સજ્જ થઈ ગયો છે અને જેવો એ રસીલાના ચણીયા નું નાડું ખુલે છે કે રસીલા એને અટકાવતા કહે છે કે આભડછેટ છે એ ટાઈમમાં છે. બિચારો પસલો.....
આ તરફ બાબુ જશોદાની વચ્ચે હવે કપડાંનું કોઈ આવરણ નથી. લિંગ અને યોનીનું મિલન સંભવ છે હવે થઈ જ જશે....... અને .........બાબુ અચાનક અટકી જાય છે જશોદા બાબુના ચહેરા તરફ જુએ છે એને ખ્યાલ આવી જાય છે કે બાબુ કેમ અટકી ગયો છે અને બાબુ જશોદાની ઉપરથી બાજુ પર જતો રહે છે અને હવે બાબુ અને જશોદાની પીઠ એકબીજા તરફ છે અને મોઢું વિરુદ્ધ દિશામાં.
દુરથી આવતો ભજનનો અવાજ બંધ થઈ ગયો.
જશોદા અને બાબુની વચ્ચે એવું તો શું બન્યું છે કે જેના કારણે એમનું મિલન સંભવ નથી. જાણવા માટે,વાંચતા રહો જિંદગી - એક આઈસ્ક્રીમ ભાગ 6