VISH RAMAT - 25 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 25

Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

વિષ રમત - 25

વાચક મિત્રો ,

CHALLANGE ..!!!

CHALLANGE ..!!!

CHALLANGE ..!!!

માતૃ ભરતી પર એક નવીન શરૂઆત

આજે વિષ રમત નો ૨૫ મો ભાગ આપણી સમક્ષ મૂકી રહ્યો છું ..આ વાત નો આનંદ છે ..એક શ્રીમંત કુટુંબ ની ખુબસુરત છોકરી જે ફેશન મોડેલ છે અને એ હિન્દુસ્તાન ની ટોચ ની હિરોઈન બનવા માંગે છે. એ માટે એ અનિકેત નામના ફેશન ફોટોગ્રાફર નો સંપર્ક કરે છે અને ત્યારથી જ એની જિંદગી બદલાઈ જાય છે ..એ અનિકેત ના ગળાડૂબ પ્રેમ માં પડે છે ..એજ અરસામાં તેના પિતા શ્રી હરિ. વંશ બજાજ ની સુદીપ ચૌહાણ જોડે વિશાખા ના લગ્ન કરવાની ઈચ્છા .. વિશાખા ના જીવન નો ખુબ જ ગાઢ રાઝ બતાવનાર ગુડ્ડુ શાસ્ત્રી નું ખૂન .. અને હોનહાર ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ની ગુડ્ડુ ના ખૂન ની તપાસ .. આ બધા એ વિશાખા ના જીવન નો મંત્રી બદલી નાખ્યો છે ..હવે એના જીવન નો મંત્ર છે એના વિષે એવું તો કયું રહ્શ્ય છે જે પોતે જાણતી નથી અને ગુડ્ડુ શાસ્ત્રી જાણતો હતો ..પણ હવે એ આ દુનિયા માં નથી ..!! આ રહ્શ્ય ની દોઢ માટે એ અનિકેત નો સાથ લે છે .. બીજી બાજુ જગતનારાયણ ચૌહાણ ઉર્ફે બાપુજી ને મુખ્યમંત્રી બનવું હોય છે એના માટે કરોડો રૂપિયા ની જરૂર હોય છે ..એટલે એ પોતાના છોકરા સુદીપ ચૌહાણ ના લગ્ન હરિવંશ બજાજ ની એક ની એક છોકરી વિશાખા બજાજ જોડે કરાવવા માંગતા હોય છે ..ઈલેક્શન નજીક માં છે એટલે એ હરિવંશ બજાજ પર જલ્દી નિર્ણય કરવા નું દબાણ કરે છે .. આ બધા વચ્ચે ગુડ્ડુ એક ત્રીજા વ્યક્તિ ને પણ બ્લેક મેલ કરતો હોય છે એનું નામ છે વિનોદ અગ્રવાલ .. એ પણ વેલ સેટ અબજૉનપતિ બીઝ્નેસ્સ મેન છે એની ઉમર ૫૫ વર્ષ ની આસપાસસ ની હશે પણ અને ૨૫ વર્ષ ની બહુ જ ખુબસુરત યુવતી જોડે લગ્ન કર્યા હોય છે ... એનું નામ છે મોનીશા અગ્રવાલ ...
મોનીશા પણ એક ઉંચી ખેલાડી છે ...પણ આશ્ચર્ય ની વાત તો એ છે કે વિનોદ અગ્રવાલ ને ગુડ્ડુ બ્લેક મેલ કરતો હતો અવાર નવાર ગુડ્ડુ એની સાથે ફોન પર વાત કરતો હતો .. અને એનાથી પણ વધારે આશ્ચર્ય ની વાત એ છે કે વિનોદ અગ્રવાલ નું હાર્ટ એટલે થી મૃત્યુ થયું એના પછી ત્રણ દિવસ પછી પણ ગુડ્ડુ એ એ નંબર ના ફોન પર વાત કરી હતી ..!!! અહીં સવાલ એ આવે છે કે જો આ નંબર વિનોદ અગ્રવાલ પાસે હોય તો ગુડ્ડુએ કોની સાથે એ નંબર પર વાત કરી ? શું ગુડ્ડુએ એ નંબર પર ફોન કર્યો ત્યારે એને ખબર હતી કે વિનોદ અગ્રવાલ નું મૃત્યુ થઇ ચૂક્યું છે ? અથવા તો વિનોદ અગ્રવાલ ના નામ પર ભલે એ સિમ કાર્ડ હોય પણ એવું. પણ બનીશકે કે વિનોદ અગ્રવાલ ના નામનું સીમકાર્ડ બીજું કોઈ વાપરતું હોય અને ગુડ્ડુ એના કોન્ટેક્ટટ માં હોય ? જયારે પણ આ રાઝ ખુલશે ત્યારે વાંચક મિત્રો મારી તમને ગેરંટી છે અથવા ચેલેન્જ છે તમે ક્યારેય નહિ વિચારેલી કડી ત મારા હાથ માં હશે ...!!!!!!
તમે ઘણી બધી સસ્પેન્સ નવલકથા .. વાર્તા વાંચી હશે ...ઘણી બધી વેબ સિરીઝ કે મુવીઝ જોયા હશે . પણ વિષ રમત ના અંત વિષે તમે ક્યારેય સચોટ અનુમાન નહિ કરીશકો આ મારી ગેરંટી છે
હાજી વિષ - રમત ઘણા સમય સુધી ચાલવાની છે ...
આ એક રહસ્ય નું રોલર કોસ્ટર છે એટલે એની મજા માણો આ ને વિષ - રમત ના અંત વિષે અનુમાન કરતા રહો ...
અને છેલ્લે તમારા અનુમાન મને મેસેજ માં કે મારા વૉટ્સ અપ્પ નંબર પર મોકલી શકો છો ..જો કોઈ સાચું અનુમાન કરશે તો એને પરસનાલી દિલથી હું સલામ કરીશ
બસ આપનો ,
મૃગેશ દેસાઈ.
# 9904289819.

************

સબ ઈ હરિ શર્મા એ મેઈન ડોર બાજુ જોયું તો ઔરેશ નામ નો હવાલદાર પચાસેક વર્ષ ના એક આધેડ ને અંદર આતા રોકી રહ્યો હતો ..
" સુરેશ અંદર આવવા દે એમને " હરિ શર્મા એ ઓર્ડર આપ્યો ... પેલો વ્યક્તિ આવ્યો ..એ પાતળા સોટા જેવો દેહ ધરાવતો હતો મેથ્સ માં થોડા આછા વાળ .લાબું તીણું નાક અને નાક પર કાળી ફ્રેમ ના જાડા કાચવાળા ચશ્મા તે હરિ શર્મા ની નજીક આવી ને ઉભો રહ્યો.

" યસ બોલો " હતો શર્મા એ પૂછ્યું.
" જી મારુ નામ અજિત કુલકર્ણી છે .. હું બરાબર આ ફ્લેટ ની ઉપરના ફ્લેટે માં જ રહું છું ..અને આ ફ્લેટ પણ મારો છે અમે જ ગુડ્ડુ ને ભાડે આપ્યો હતો " અજિતે સપાટ શબ્દો માં કહ્યું .
" ઓહ તો તમે ઘણા કામના માણશ છો " હરિ શર્મા તેના ખભા પર હાથ મુક્ત બોલ્યો
" સાહેબ મારે આ ફ્લેટ ભાડે આપવો છે દાસ દિવસ થી પોલીસ પાસે ચાવી છે ..મને પછી આપી ડો તો સારું .. મારુ નુકશાન થાય છે " અજિત આજીજી કરતા બોલ્યો
," અરે શ્યોર મી. અજિત આજે તમને ચાવી પછી આપી જ દેવા ની છે " હરિ એ અજિત ને આશ્વાસન આપ્યું ..અને હવાલદાર સુરેશ ને જપ્ત કરેલી બધી વસ્તુઓ લઇ ગાડી માં જવા કહ્યું .. સુરેશ જપ્ત કરેલી બધી વસ્તુ ઓ અને બીજા બે હવાલદાર નીચે ઉતરી ગયા
" તમે એક કામ કરજો મી. કુલકર્ણી આજે સાંજે પોલીસ સ્ટેશન આવી ને તારી ચાવી લઇ જજો .. પછી કાલથી તમે આ ફ્લેટ ભાડે આપી શકો છો ".
" થેન્ક યુ સર " અજિત કુલકર્ણી ખુશ થતા બોલ્યો
હરિ શર્મા એ દરવાજા ને તાળું માર્યું ..એ વખતે હરિ શર્મા ને પણ ખબર નતી કે રસોડામાં બાથરૂમ ની ઉપર ટેન્ક છે ને એ ટેન્ક ની પાછળ ગુડ્ડુ એ એક ગુપ્ત ખાનું બનાવ્યું હતું ...!!!!
ચાવી ખીસામાં મૂકી ને એને અજિત કુલકર્ણી સાથે હાથ મિલાવ્યો
" તો સાંજે આવી જજો પોલીસ સ્ટેશન ". એટલું કહી હરિ શર્મા સડસડાટ પગથિયાં ઉતરી ગયો

*******
તાજ હોટેલ ના એ ૨૧૦૬ નંબર ના રૂમ માં એક હાઈ પ્રોફીલે મિટિંગ ચાલી રહી હતી .. જેમાં બે ખંધા રાજકારણી અને બે પાક્કા બીઝ્નેસ્સ મેન હાજર હતા એવું કહીયે કે આ મિટિંગ માં રાજ્ય નું ભવિષ્ય નક્કી થવાનું હતું જગજીવન ચૌહાણે પોતે મુખ્યમંત્રી બનવા માટે ૪૦૦ કરોડ ની જરૂર છે એ વાત ખુલક મને હરિવંશ બજાજ ને કહી દીધી હતી અને પોતે નિર્ણય કરવા માટે અંશુમાન ને લઇ ને સ્યુટ રૂમ ના બીજા રૂમ માં આવ્યો હતો
" સર .. અત્યારે ચૌહાણ સાહેબ ની ઑફર સ્વીકારવી યોગ્ય નથી " અંસુમાને હરિવંશ ને સીધો ઓપીનીઓન આપ્યો ..
" પણ આવો મોકો જવા પણ ના દેવાય ને અંશુમાન ...અત્યારે ભાવિ મુખ્યમંત્રી અને પછી મુખ્ય મંત્રી આપડા હાથ માં હોય તો તું પણ જાણે છે કે શું શું થઇ શકે ". એક ગણતરી બાજ બિઝનેસ મેન ની જેમ હરિવંશ બજાજ બોલ્યા
" તમારી વાત સાચી છે સર પણ આપ પણ જાણો છો કે વિશાખા આ લગ્ન કરવા રાજી નથી ".
" હું પણ જાણું છું પણ આવો મોકો હાથ માંથી નથી જવા દેવો ..એક કામ કરીયે જગતનારાયણ ને કહીયે કે લગ્ન ની વાત હાલ પૂરતી ઈલેક્શન સુધી મુલતવી રાખીયે અમે તમને ૪૦૦ કરોડ આપી દઈએ ..ચૂંટણી પતે પછી લગ્ન કરી નાખીશું ". હરિવંશએ કહ્યું
" અને પછી આપડા જ ૪૦૦ કરોડ થી ઈલેક્શન જીતીને આપણ ને જ ઠેંગો બતાવે તો ? એક વાર જો જગત નારાયણ મુખ્યમંત્રી બની જશે ને તો ૪૦૦ શું એને ૪૦૦૦૦ કરોડ આપનારા પણ મળી જશે " અંશુમાને સાચો તર્ક કર્યો હતો
" તો આમ| શું રસ્તો નીકળે તું જ બોલ .. મારે કોઈ પણ ભોગે આ મોકો જવા દેવો નથી " હરિવંશ પાક બિઝનેસ મેન તરીકે બોલતા હતા
" એક કામ થઇ શકે સર " અંશુમાન ખુબ જ ઊંડાણ પૂર્વક વિચારતા બોલ્યો " આપણે લગ્ન ની વાત ઈલેક્શન પછી ઠેલવી દઈએ .. અને ચૌહાણ સાહેબ ને કહીયે અમે તમને ૪૦૦ કરોડ આપવા તૈયાર છીએ પણ એના બદલામાં તમે અમને ઝૂ વાળી જગ્યા ની એન . ઓ . સી અપાવી દો ". અંશુમાને સરસ રસ્તો કાઢ્યો.
અંશુમાન ની વાત સાંભળી ને હરિવંશ ના ચહેરા પર ચમક આવી " હા આ બરાબર છે .. એક વાર જામી. હાથઆ આવી જાય પછી જોયું જશે '.
" તો ચાલો સાહેબ જોડે અંદર આજ પ્રમાણે વાત કરીયે.
બંને જન ખુશ થતા અંદર ગયા

********.
વિશાખા અને અનિકેત હાજી પણ બેડ પર સુતા સુતા આમ જ વાતો કરતા હતા . વિશાખા જયારે જયારે અનિકેત ને મળતી ત્યારે અનિકેત મે થઇ જતી .. તે અનિકેત ના અંગે અંગ ને ચુંટી રહેતો અને પોતાના પ્રેમ નો એકરાર કરતો રહેતી ..અત્યારે અનિકેત ચાટતો સૂતો હતો ને વિશાખા તેના પર ઉંધી સુઈ ને એકાકાર થઇ ગઈ હતી અનિકેત વિચારી રહ્યો હતો કે આગળ શું કરવું અને વિશાખા અનિકેત ના ગઝલ પર ચુંબન કરી રહી હતી ..વિશાખા એ જોયું કે અનિકેત કોઈ રિસ્પોન્સ નથી આપતો એટલે એને અનિકેત ના હોઠ પાર ગહેરૂં ચુંબન કર્યું ..ત્યારે અનિકેત ની દાઢી વિશાખા ના બે ઉરોજ ની વચ્ચે હતી ..અનિકેત પણ આખરે માણસ હતો એ દિવસે પ્રથમ વાર બંને ની ધીરજ નો બંધ તૂટ્યો.
વિશાખાએ અનિકેત ને ચુંબન કર્યું ત્યારે જ અનિકેત ના હાથ વિધાખાની પીઠ પર આવેલી પારદર્શક ગાઉન તેના શરીર પરથી દૂર થઇ ગયું ..તેને ઇનરવેર્સ પહેર્યા ન હતા
એટલે તે અત્યારે સંગેમર ની સફેદ મૂર્તિ જેવી લાગતી હતી તેનો આ દેહ જોઈને અનિકેત પોતાનું ભાન ભૂલી ગયો .. તેને એક પછી એક પોતાના વસ્ત્રો દૂર કર્યા . અનિકેતે પગથી લઈને માથા સુધી વિશાખા પર ચુમ્બનો નો વરસાદ કર્યો ..અનિકેતે vishakha ને પોતા ના ખોળા માં લીધી ને પાછળથી તેના બને ઉરોજોને મચેડવા લાગ્યો બરાબર ત્યારેજ વિશાખા એ પોતાનો હાથ પાછળ લઈને અનિકેત નું લિંગ પકડી લીધું આ ક્રિયા થોડી વાર ચાલી પછી અનિકેત ના લિંગે વિશાખામાં પ્રવેશ કર્યો ..અને બંને ને પ્રેમ ની પરાકાસથા ની અનુભૂતિ થી ..વિશાખા ના શ્વાસ શાંત પડ્યા ત્યારે તેને લાગ્યું કે પોતે આજે પુરેપુરી અનિકેત ની થઇ ગઈ છે ...!!!