The Madness Towards Greatness

(3)
  • 92
  • 0
  • 92

નોંધ : આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ 3 ચરણ આ મુજબ છે : 1. માણસ , માન્યતા અને રહસ્ય 2. એક અદ્વિતીય સોપાન 3. એક દિવ્ય સોપાન તો આ નોવેલ વાંચતા પહેલા આગળની 3 નોવેલ જરૂર થી વાંચી લેવી , કેમ કે હવે સર્જાશે રહસ્યોનો એક નવો માયાજાળ. The Madness towards Greatness

1

The Madness Towards Greatness - 1

નોંધ :આ નોવેલ સંપૂર્ણ વાર્તા કે જે 4 ચરણો માં વહેંચાયેલી છે એનું આ ચોથું ચરણ છે , પ્રથમ ચરણ આ મુજબ છે :1. માણસ , માન્યતા અને રહસ્ય2. એક અદ્વિતીય સોપાન3. એક દિવ્ય સોપાનતો આ નોવેલ વાંચતા પહેલા આગળની 3 નોવેલ જરૂર થી વાંચી લેવી , કેમ કે હવે સર્જાશે રહસ્યોનો એક નવો માયાજાળ.The Madness towards GreatnessPart 1 :અમેરિકા ના ન્યૂયોર્ક સિટી માં ફરી એકવાર એક મિટિંગ બોલાવવામાં આવી હતી.અમેરિકાની સૌથી મોટી કંપની અને SK ની કંપની ની ગૌણ કંપની માં આ મિટિંગ હતી.મિટિંગ નો ટોપિક હતો......" After the death of SK "બધા લોકો નો એક જ મત ...Read More

2

The Madness Towards Greatness - 2

Part 2જ્યારે એક માણસ દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે તેણે હિમાલય માં કંઈક વિચિત્ર ઘટના જોઈ છે , બધા મિટિંગ માં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા , તેની આ વાત ને નકારતા એક અવાજ આવ્યો હતો કે -" તારી આ વાત થોડા અંશે સાચી છે અને ખોટી પણ , કેમ કે તે હિમાલય માં જે જોયું તે જોઈને તને લાગ્યું કે એ SK હશે , પરંતુ તે SK નથી , તે એક AI નિર્મિત રોબોટ છે જે SK જેવો લાગે છે , લોકો ને ભ્રમિત કરવા માટે હિમાલય ના જંગલો માં આ રોબોટ ને રખાયો છે , ...Read More