તાંડવ એક પ્રેમ કથા

(63)
  • 194
  • 0
  • 1.4k

સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા હતા. બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.

1

તાંડવ એક પ્રેમ કથા - 1

સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.ઓમકારનાથજી પોતાની વાત સમજાવતા કહ્યું “ જો તમારે ...Read More

2

તાંડવ એક પ્રેમ કથા - 2

પ્રથમ નજર: સંગીત અને સાઇન્સપ્રિયા બેટા અત્યારે ત્રણ વાગ્યા છે, થોડો આરામ કરી લે બેટા, તારે કાલે સવારે વહેલું છે , કેટલું કામ કરીશ બેટા?માં બસ હવે થોડું જ કામ બાકી રહ્યું છે, આવતી કાલે સવારે મારે પ્રેજેંટેશન આપવાનું છે. આ મારા જીવન ની અમૂલ્ય તક છે અને હું આ તક વેડફી નાખવા નથી માંગતી અને એમ પણ મને એક્ષાઇટમેંટ માં ઊંઘ નહીં જ આવે. માં તું ચિંતા નો કર હું હમણાં જ મારુ કામ પૂરું કરી સૂઈ જઈશ.પ્રિયા મધ્યમવર્ગ ની એક ખુબજ હોશિયાર અને સુશિલ સુંદર છોકરી હતી. પ્રિયા એ કેમેસ્ટ્રી માં માસ્ટર ની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્પોસીશન ...Read More

3

તાંડવ એક પ્રેમ કથા - 3

મૌન સંગાથે: તૂટેલા સંબંધોની હારમાળાચાકોઠી બોર્ડર પાસે આવેલ કેરન નામ નું નાનકડું ગામ પરંતુ કુદરતે સુંદરતા ભરપૂર આપેલ છે. બપોરે જ ગામ માં પહોચી ગયો હતો અને ગામ ના મુખિયા અબ્બાસ ને મળ્યો અને કહ્યું કે ચાચા આજે સમાચાર મળ્યા છે તે મુજબ પાકિસ્તાન એલઓસી પર આજે ખુબા જ ગોળીબાર કરશે અને નિશાના પર કેરન ગામ પણ હશે અને તેમની જે હિલચાલ અને તૈયારી ઑ દેખાય છે તે પર થી એવું લાગી રહ્યું છે કે આજે બહુ મોટો હુમલો કરવા માં આવશે તો તમે બધા ગામવાસી ઑ સલામત અંતરે સંભાળ રાખી ને રહેજો. અબ્બાસ એ તરત જ ગામ ના ...Read More

4

તાંડવ એક પ્રેમ કથા - 4

કશ્મકશ યુદ્ધ અને પ્રેમઅમનદીપ સિંઘ એ તરત સૈનિક મુખ્યાલય એ રિપોર્ટ કર્યો કે તેમણે ૧૬ આતંકવાદી ઑ ને ઠાર છે અને ૨ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે. સૈનિક મુખ્યાલય માં થી તરત જ તેમને સૂચના આપવા માં આવી કે તમે કોઈ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે તેવો કોઈ અહેવાલ હમણાં કોઈ ને આપશો નહીં અને તે બંને ને એક સેફ હાઉસ માં તરત જ ખસેડવા માટે વ્યવસ્થા કરવા માં આવશે ત્યાં સુધી તેને કોઈ નુકશાન નો પહોંચે તે ધ્યાન રાખશો.સૈનિક મુખ્યાલય માં પણ આનંદ નો માહોલ છવાઈ ગયો હતો કેમ કે આઈએસઆઈ ના કુખ્યાત ઇનાયત ખાન નો ...Read More