એક સંબંધ પવિત્રતા નો...

(5)
  • 1.8k
  • 0
  • 652

અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને એક દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા જ ગમી જાય તેવો હાઇટ અને બોડી જિમ્ માં જઈ ને એક દમ પરફેક્ટ કરેલું હોય તેવો હા રંગે સવાલો પણ પ્રતિભાશાળી અને કોઈ પણ ને આકર્ષી શકે તેવો અને એક દમ શાંત સ્વભાવ નો અને મનોહર . ત્યાં જ સામે થી એક સ્ત્રી એની પાસે આવે છે અને કહે છે ચાલ નચિકેત બેટા તૈયાર થઈ જા જાન લઈ ને જવા માં મોડું થાય છે અને આમ કેમ વિચારો માં ડૂબેલો છે કોઈ પ્રોબ્લેમ થયો છે તો તું મને કહી શકે . સવિતા બેન કહે છે ( નચિકેત ના મમ્મી ) .

1

એક સંબંધ પવિત્રતા નો... - 1

અદભૂત સવાર છે ચારે તરફ પક્ષીઓનો કલરવ થઈ રહ્યો છે અને ચારેતરફ નિરવ શાંતિ વ્યાપેલી છે માણસના મન ને દમ પરફૂલિત કરી દે એવી સુંદર હવા ચારે તરફ વાઈ રહી છે . એક એકવીસ વર્ષ નો યુવાન આ વાતાવરણ ને માણી રહ્યો છે પોતાના ઘરના બગીચા માં બેસી ને હાથ માં કૉફી નો કપ છે અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો છે અમુક સવાલો ના જવાબ પોતાના જ મનની અંદર જાણે શોધી રહ્યો હોય એવો વ્યાકુળ બની ને બેઠો છે . દેખાવમાં એક દમ પરફેક્ટ કોઈ પણ ને જોતા ...Read More

2

એક સંબંધ પવિત્રતા નો... - 2

સોરી મિત્રો હું વ્યાકરણ માં એટલી વધુ સારી નથી જો કોઈ ભૂલો હોય તો થોડું જતું કરજો પ્રયત્ન એવો કે બધા લોકો ને રસ પડે thank you So much મારી આ નવલકથા ને એટલો પ્રેમ આપવા માટે .... ચારે તરફ લોકો કોલાહલ કરી રહ્યા છે બધા ના ચહેરા પર ખુશી સાફ નજર આવી રહી છે બધા એક દમ સજી ધજી ને જાન માં જવા એક દમ ઉત્સાહિત છે. નચિકેત પોતાના રૂમમાં દુલ્હન ના જોડા સાથે મેચિંગ શેરવાની પેહરી છે એક દમ આકર્ષક લાગી રહ્યો છે પણ એના ચહેરા પર નું નુર ...Read More