(આ વાર્તા નરેશ નામના વ્યક્તિની છે જેણે તેના સંપૂર્ણ જીવનમાં ત્યાગ અને બલિદાન જ આપ્યું છે. જે તેની હયાતીમાં તો લોકોને મદદરૂપ થયા જ છે તેમ મૃત્યુ પણ કોઇને ખુશીઓ આપવા માટે સ્વીકાર્યુ. પણ તેઓ જે નીતીથી ચાલ્યા એ જ નીતિથી તેમના પરિવાર ચાલશે ખરો? કે પછી તેમનો પરિવાર અંધકારમાં જ જીવશે? તેમના અવસાન બાદ પરિવારમાં શું ફેરફાર આવશે? તે જાણવા માટે શરૂઆતથી એ જમાનામાં વિસ્તારપૂર્વક જાણીએ.) ઘણા વર્ષો પહેલા વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. સમય વીતતો ગયો અને તેમના ત્રણેય બાળકો મોટા થતા ગયા.
વરદાન કે અભિશાપ - ભાગ 1
વરદાન કે અભિશાપ : (ભાગ-૧) (આ વાર્તા નરેશ નામના વ્યક્તિની છે જેણે તેના સંપૂર્ણ જીવનમાં ત્યાગ અને બલિદાન આપ્યું છે. જે તેની હયાતીમાં તો લોકોને મદદરૂપ થયા જ છે તેમ મૃત્યુ પણ કોઇને ખુશીઓ આપવા માટે સ્વીકાર્યુ. પણ તેઓ જે નીતીથી ચાલ્યા એ જ નીતિથી તેમના પરિવાર ચાલશે ખરો? કે પછી તેમનો પરિવાર અંધકારમાં જ જીવશે? તેમના અવસાન બાદ પરિવારમાં શું ફેરફાર આવશે? તે જાણવા માટે શરૂઆતથી એ જમાનામાં વિસ્તારપૂર્વક જાણીએ.) ઘણા વર્ષો પહેલા વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના મોભી હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 2
વરદાન કે અભિશાપ (ભાગ-૨) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. વિશ્વરાજે તેમના રૂઆબ પ્રમાણે બંને દીકરાઓના લગ્ન ધામધૂમથી કર્યા. બંને દીકરાઓની પત્નીઓ પણ સંદર, સુશીલ અને સંસ્કારોથી સુસજજ હતી. મોટી વહુ એ જમાના ભણેલી વધારે હતી એટલે તેને નોકરી કરવાની ઇચ્છા હતી. પણ એ જમાનામાં ઘરની વહુ નોકરીએ જતી નહિ. વિશ્વરાજે જણાવ્યું કે, મારે મારી વહુને નોકરી નથી કરાવવી પણ હા મારે પેઢીનો કારોભાર ચાલે છે. તો મારા ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 3
વરદાન કે અભિશાપ (ભાગ-૩) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો હતા. તેમાંથી ધનરાજ અને દેવરાજ નામે બે ભાઇઓ અને ચંદ્રિકા નામે એક દીકરી હતી. વિશ્વરાજે તેમના રૂઆબ પ્રમાણે બંને દીકરાઓના લગ્ન ધામધૂમથી કર્યા. બંને દીકરાઓની પત્નીઓ પણ સંદર, સુશીલ અને સંસ્કારોથી સુસજજ હતી. બંને દીકરા અને તેમની વહુઓ તેમજ તેમનો વારસો બધા જ સંપીને એક છત નીચે રહેતા હતા. આ જોઇને વિશ્વરાજના મનને પરમ શાંતિ હોય છે. અચાનક જ મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 4
વરદાન કે અભિશાપ (ભાગ-૪) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. વચન ફકત એટલું હતું કે, જયારે વિશ્વરાજની હયાતી ના હોય ત્યારે બંને ભાઇઓએ મળીને દેવીશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. દેવરાજ અને ધનરાજ બંનેએ સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરવાનું વચન આપ્યું. સવારે વહેલા ધનરાજ તેના પરિવાર સાથે માતા-પિતાના આર્શીવાદ લઇને શહેરમાં જવા નીકળે છે. તે પછી આ બાજુ કેસરબેનને ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 5
વરદાન કે અભિશાપ (ભાગ-૫) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. તેને શહેરમાં સારી એવી નોકરી મળી ગઇ હતી. વિશ્વરાજે તેને શહરેમાં જવાની પરવાનગી તો આપી પણ સાથે-સાથે એક વચનમાં બંધાવાની વાત કરી. વચન ફકત એટલું હતું કે, જયારે વિશ્વરાજની હયાતી ના હોય ત્યારે બંને ભાઇઓએ મળીને દેવીશક્તિની ગાદી અને વારસો સંભાળવો પડશે. દેવરાજ અને ધનરાજ બંનેએ સંપીને દેવીશક્તિની પૂજા-પાઠ કરવાનું વચન આપ્યું. એ પછી ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 6
વરદાન કે અભિશાપ (ભાગ-૬) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી ઘરે જવાના સમયે વિશ્વરાજ પાંચેય બાળકોને તેઓની સાથે લઇ જવા માટે ધનરાજને વાત કરે છે. ધનરાજ તેમની વાતને માન આપે છે. બધા પોતપોતાનો સામાન તૈયાર કરી દે છે અને દાદા-દાદી સાથે તેઓ ગામડે જવા રવાના થાય છે. તેઓ બધા બાળકો કાકાના દીકરાઓ સાથે હળીમળીને રમતાં થઇ જાય ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 7
વરદાન કે અભિશાપ (ભાગ-૭) (વિશ્વરાજ નામે એક ગાદીપતિ હતા. ગાદીપતિ એટલે જેમના માથે દેવીશક્તિનો હાથ હોય અને જે પરિવારના હોય. વિશ્વરામના મોટા દીકરા ધનરાજે અલગ રહેવા જવાનું નકકી કર્યુ. ધનરાજના શહેરમાં ગયા બાદ વિશ્વરાજ ને કેસરબેન ધજરાજના ઘરે રોકાવા જાય છે. ત્યાં બાળકો તો બહુ જ ખુશ થઇ જાય છે. એ પછી ઘરે જવાના સમયે વિશ્વરાજ પાંચેય બાળકોને તેઓની સાથે લઇ જવા માટે ધનરાજને વાત કરે છે. બધા બાળકો કરતાં તેમને નરેશ પ્રત્યે વિશેષ લગાવ હોય છે. હવે આ બાજુ નરેશ યુવાનીની અવસ્થામાં પહોંચી ચૂકયો હોય છે. નરેશનો અભ્યાસ પત્યા બાદ તે પ્રેસની ટ્રેનીંગમાં લાગી જાય છે. પ્રેસની ટ્રેનીંગની ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 8
શ્રાપ કે અભિશાપ (ભાગ-૮) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. તેઓ મહીનામાં એક-બે વાર તો શહેરની મુલાકાતે જતા અને બંને છોકરાઓના બાળકો પણ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. ધનરાજનો પુત્ર નરેશ તેના દાદાને મળવા માટે ગામડે આવે છે અને દાદા સાથેસારો એવો સમય પસાર કરે છે. દાદા તેને થોડી સમજદારીની વાતો કરે છે. જે નરેશના સમજથી બહાર હોય ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 9
વરદાન કે અભિશાપ (ભાગ-૯) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. ધનરાજના સૌથી નાના પુત્ર એટલે કે, ભાનુપ્રસાદે પ્રેમ લગ્ન કરી દીધા હોય છે અને ભાનુપ્રસાદ-જયા બંને પ્રેમી-પંખીડાઓ ભાગી ગયા હોય છે. જયાના પિતાએ પોલીસને ભાનુપ્રસાદનો ફોટો આપ્યો હતો આથી તે જોઇને તેઓ નરેશની ધરપકડ કરી લે ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 10
વરદાન કે અભિશાપ (ભાગ-૧૦) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. અચાનક જ દાદાનું અવસાન થાય છે તે વાતથી નરેશ આઘાતમાં હોય છે. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 11
વરદાન કે અભિશાપ (ભાગ-૧૧) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 12
વરદાન કે અભિશાપ (ભાગ-૧૨) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ માટે છોકરીઓ જોવામાં આવી રહી હતી. નરેશ અને સુશીલાનું નકકી કરવામાં આવ્યું એ વાતથી બધા બહુ જ ખુશ હતા. ધનરાજ અને મણિબેનની ઇચ્છા ઘરનું વાસ્તુ કરવાની હતી અને સાથે-સાથે નરેશની સગાઇ પણ એ જ દિવસે કરવામાં આવે તેમ હતું. આથી નરેશ અને સુશીલાની સગાઇ ઘરના વાસ્તાની દિવસે જ કરવામાં આવી. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 13
વરદાન કે અભિશાપ (ભાગ-૧૩) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. જે તેમની જીંદગી જ બદલી દેવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. હવે પલક એક વર્ષની થવા આવી. નરેશની ઇચ્છા હોય છે કે, હું મારો જન્મ દિવસ બહુ ધામધૂમથી ઉજવતો હતો. તો દીકરીનો જન્મ દિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવું. નરેશ તેના પિતા સાથે ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 14
વરદાન કે અભિશાપ (ભાગ-૧૪) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ તેના પિતા સાથે જરૂરી વાત કરવા માંગતો હતો. એટલે ધનરાજ અને નરેશ ઘરના ઉપરના રૂમમાં ગયા. તે દીકરીના જન્મદિવસ પર ભાનુપ્રસાદને બોલાવવા માંગતો હતો. ધનરાજ બે-ચાર મિનિટ તો ઉંડા વિચારમાં ખોવાઇ જાય છે. પછી તેને દીકરાએ કહેલી વાત ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 15
વરદાન કે અભિશાપ (ભાગ-૧૫) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. થોડા વર્ષો પછી સુશીલા અને નરેશના જીવનમાં કોઇ નવા મહેમાનનું આગમન થવાનું હતું. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય. કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 16
વરદાન કે અભિશાપ (ભાગ-૧૬) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય. કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 17
વરદાન કે અભિશાપ (ભાગ-૧૭) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 18
વરદાન કે અભિશાપ (ભાગ-૧૮) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 19
વરદાન કે અભિશાપ (ભાગ-૧૯) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મણિબા કમલેશ માટે દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કમલેશના લગ્ન ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 20
વરદાન કે અભિશાપ (ભાગ-૨૦) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. કમલેશના લગ્ન ધામધૂમથી લેવાયા. લગ્ન કરીને આવતાં જ પુષ્પા તેનો જોહુકમ કમલેશ પર ચલાવા લાગે છે જે મણિબેન ચલાવી પણ લે છે. કારણ કે, મણિબા કમલેશના એક વચનથી બંધાયેલા હતા. એવામાં નરેશના નાના ભાઇ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 21
વરદાન કે અભિશાપ (ભાગ-૨૧) (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. સુશીલાએ એક દિવસ રજાઓમાં પિયરમાં જવાનું નકકી કર્યું. મેળામાં ફરવા નીકળ્યા એ વખતમાં અચાનક જ પલક અને તેની સાથેના બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 22
વરદાન કે અભિશાપ (ભાગ-૨૨) (પલકની બાધા પૂરી કરી ઘરે પરત ફર્યા બાદ ઘરનું વાતાવરણ થોડું અલગ થઇ ગયું નરેશ અને સુશીલા એ વાત તો બરાબર સમજી ગયા હતા કે ઘરના વાતાવરણમાં ફકત ને ફકત કમલેશ અને પુષ્પાને કારણે પરિવર્તન આવ્યું છે. કમલેશ નરેશને અલગ રહેવા જવા માટેની વાત તેની મા મણિબેનને કહે છે. મણિબેન તેની દલીલો સાંભળ્યા બાદ સહમત થાય છે. આ વાત નરેશ સાંભળી જાય છે પણ તેને વિશ્વાસ બેસતો નથી. હવે આગળ............) નરેશ અને સુશીલા ઘરના વાતાવરણનું હવે ધ્યાનથી નિરીક્ષણ કરતાં હતા અને તેઓ બંને હવે મણિબેનના નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા. આતુરતાથી તો નહિ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 23
વરદાન કે અભિશાપ (ભાગ-૨૩) (નરેશ અને સુશીલા ઘરના વાતાવરણનું હવે ધ્યાનથી નિરીક્ષણ કરતાં હતા અને તેઓ બંને હવે નિર્ણયની રાહ જોઇ રહ્યા હતા. આતુરતાથી તો નહિ પણ ગભરાહટથી રાહ જોઇ રહ્યા હતા. એ જ અરસામાં નરેશના દીકરા મયુરનો જન્મદિવસ આવે છે. નરેશ અને ઘરના બધા જ કુટુંબીજનો વ્યવહાર કરવા બેસે છે. નરેશ ઉત્સાહમાં ને ઉત્સાહમાં કાકા પાસે બધી દીકરીઓને વ્યવહાર કરાવે છે. ધનરાજ કરતાં દેવરાજ નાનો હતો અને બધાની સંમતિ હતી એટલે જ દેવરાજે વ્યવહાર કર્યો. મણિબેનને નરેશના આ વર્તનથી ખરેખરમાં ઘણું જ ખરાબ લાગે છે. હવે આગળ...............) નરેશના પોતાના કાકા દેવરાજને વ્યવહાર કરવાના નિર્ણયથી મણિબેનને ઘણું ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 24
વરદાન કે અભિશાપ (ભાગ-૨૪) (નરેશના પોતાના કાકા દેવરાજને વ્યવહાર કરવાના નિર્ણયથી મણિબેનને ઘણું જ ખરાબ લાગે છે. તેઓ રાત ઉંઘી શકતા નથી. આખી રાત તેઓના મનમાં થોડું-થોડું કરીને ઝેર ભરાઇ ગયું હોય છે અને એમાં પણ નરેશની સાથે-સાથે હવે તેમના મનમાં દેવરાજ માટે પણ ઝેર ભરાઇ ગયું હોય છે. જે હવે તેમના મનમાં ઘર કરી ગયું હતું. બીજા દિવસે સવારે મણિબેન નરેશ અને સુશીલાને અલગ રહેવા જવા માટે કહી દે છે. નરેશ અને સુશીલા એકબીજાની સામે જુએ છે. તેઓ બંને સમજી જાય છે કે, કમલેશે કરેલી કાનભંભેરણીમાં મણિબેન ભરમાઇ ગયા છે અને જન્મદિવસના દિવસે થયેલ બનાવે તેમા ઘી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 25
વરદાન કે અભિશાપ (ભાગ-૨૫) (નરેશ અને સુશીલા ભારે હૈયા સાથે અલગ રહેવા જાય છે. એ વખતમાં એટલી બધી ન હતી કે તેઓ બધી ઘરવખરી લાવી શકે. જેમ તેમ કરીને તેઓ ઘરનું ગાડું ચલાવે છે. મણિબેન ખાલી છોકરાઓને રાખતાં એ સિવાય તેમનો કોઇ સાથ-સહકાર નરેશ કે સુશીલાને મળતો નહિ. એવામાં જ અચાનક તેમનો દીકરો મયુર બીમાર થાય છે. તેને એટલો તાવ આવી જાય છે કે તેને દાખલ કરવો પડે છે. દેવીશક્તિ આવીને મણિબેનને જણાવે છે કે, નરેશ અને સુશીલા નવા ઘરમાં માટલી મૂકી પણ દેવીશક્તિની પૂજા કરવાનું ભૂલી ગયા. નરેશને પોતાની ભૂલ સમજાય છે. બીજા દિવસે તો જાણે ચમત્કાર ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 26
વરદાન કે અભિશાપ (ભાગ-૨૬) (નરેશ અને સુશીલા તેમના જીવનમાં આવતી બધી તકલીફોનો સામનો કરતાં-કરતાં તેમના જીવનમાં આગળ વધી હોય છે. એક સાંજે તેઓ જમી પરવારીને બેઠા હતા ત્યારે નરેશના પપ્પાના એક ઓફિસ કલીગનો પુત્ર તેમના ઘરે આવે છે. તે નરેશ સાથે ઘરના વેચાણ વિશેની વાત કરવા આવ્યો હતો. તેમને ધંધામાં ઘણું દેવું થઇ ગયું હતું અને તેના બનેવીનો પણ બહુ ત્રાસ હોય છે. આથી તેઓ ઘર વેચીને દેવું પૂરુ કરવા માંગતા હતા. તે નરેશને આ મકાન ખરીદવાની વાત જણાવે છે. નરેશમકાન લેવા સહમત તો થાય છે પણ પૈસા માટે તેને પપ્પાને કઇ રીતે વાત કરવી તે સમજાતું ન ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 27
વરદાન કે અભિશાપ (ભાગ-૨૭) (રજાના દિવસે નરેશ તેના પપ્પાને વાત કરવા પહોંચી જાય છે. ધનરાજભાઇ બેઠા-બેઠા પેપર વાંચતા નરેશ આવીને તેમની પાસે બેસે છે. ધનરાજભાઇ ત્રાંસી નજરથી તેને જોઇને બેસવાનો ઇશારો કરે છે. તે પછી નરેશ વિસ્તારપૂર્વક તેના અને પ્રકાશ વચ્ચે જે વાતચીત થઇ હતી તે જણાવે છે. ધનરાજભાઇ મકાન લેવા માટે રાજી થઇ જાય છે. નરેશે તેના પપ્પાને કહ્યું કે, જો તમને વાંધો ના હોય તો તેઓ મને બધા પૈસાની સગવડ કરી આપે. હું તમને દર મહિને હપતે-હપતેથી આપી દઇશ. કેમ કે મકાન સારું છે અને ભાવોભાવ આવું મકાન આપણને કયાંય ના મળે. ધનરાજભાઇ તેને તેઓ મકાન ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 28
વરદાન કે અભિશાપ (ભાગ-૨૮) (નરેશ મકાન ખરીદવાની વાત પ્રકાશના ઘરે રૂબરૂમાં જઇને કરે છે. એક અઠવાડિયા પછી મકાન મૂર્હત નકકી થાય છે. ધનરાજભાઇ નરેશને પચાસ ટકા જેટલા પૈસા આપે છે અને બાકીના પૈસા ચારેય ભાઇઓ આપે છે. હવે નરેશની ઇચ્છા આ મકાન ભાડે આપવાની હતી. જેથી તેના પપ્પાને વધારાની એક આવક ઉભી ઇ જાય. એ માટે તે અને સુશીલા ત્રણ થી ચાર દિવસ મકાનની સાફ-સફાઇ કરવા જાય છે. નરેશને પપ્પાને ભાડવાત મળી ગયો છે અને મકાન ભાડે આપી દઇએ એ વિશે વાત કરવાનો ઘણો ઉત્સાહ હોય છે જયારે ધનરાજભાઇ ને મણિબેનને નરેશને તે જ મકાનમાં રહેવા મોકલવાનો ઇરાદો ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 29
વરદાન કે અભિશાપ (ભાગ-૨૯) (નરેશ નિઃસાસો નાખતાં કહે છે કે, કાશ મે પ્રકાશને મકાન ખરીદવાની વાત જ ન હોત તો આજે મારે ભોગ ન આપવો પડત.......!!!!!!! નરેશ બીજા કોઇ ભાઇને ત્યાં મોકલી દેવા ધનરાજભાઇને કહે છે. પણ ધનરાજભાઇ સમજી વિચારીને તેને આ મકાન આપેલ હોવાનું જણાવે છે. આખરે નરેશે બગાવત પર ઉતારવાનું નકકી કર્યુ અને સીધા શબ્દોમાં મકાનમાં રહેવા જવાની ના પડી દે છે. એ પછી ધનરાજભાઇ તેને બંને મકાન વેચી મારવાની ધમકી આપે છે. નરેશ અને સુશીલા લાગણીશીલ હોવાને કારણે બંને તેઓની ઝાળમાં ફસાઇ જાય છે અને આખરે તેમની છેલ્લી નાકામ કોશીશ પણ કઇ અસર નથી કરતી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 30
વરદાન કે અભિશાપ (ભાગ-૩૦) (નરેશ, સુશીલા અને ઘરના બધા સભ્યો નવા ઘરમાં માટલી મૂકવાના સામાન સાથે જાય છે. બધી જ સામગ્રી ગોઠવી દે છે. સુશીલા થોડી ઉદાસ હતી. કેમ કે, તેને એક દીકરી પલક હતી તો પણ માટલી તેમની નણંદ ગીતાબેન જ મૂકવાના હતા. પણ નરેશ તેને એમ કહીને સમજાવી દે છે કે, ગીતાબેન ઘરમાં એક જ દીકરી છે એટલે તે માટલી મૂકે તો સારું. આથી સુશીલા પછી કંઇ જ બોલતી નથી. આ બાજુ ગીતાબેન અને ગોરધનભાઇ બંને બાળકોને લઇને આવી જાય છે. મણિબેન તો પોતાની દીકરી ગીતાને જોઇને હરખાઇ જ જાય છે. ગીતાબેન માટલી મૂકવાની રસમ સારી ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 31
વરદાન કે અભિશાપ (ભાગ-૩૧) (મણિબેન અને ગીતાબેન વચ્ચે જોરદાર વાક્યુધ્ધ ચાલતું હોય છે વચમાં બધા તેમને સમજાવતા પણ છે. ગીતાબેનના આવા વર્તનથી નરેશ અને સુશીલા તો ડઘાઇ ગયા હતા. આ વાતથી ધનરાજભાઇ અને મણિબેન અજાણ ન હતા. હવે ગીતાબેનને વાળવાના હતા જે કોઇ રીતે કોઇના કહ્યામાં ન હતા. આખરે ધનરાજભાઇ ગીતાને રવાના થઇ જવાનું કહી દે છે. મણિબેન તો આઘાતમાં આવી જાય છે. આ બધુ જ ગીતા અને ગોરધન સાંભળતા હતા. તેઓને બહુ જ ખરાબ લાગે છે. આથી તેઓ તાત્કાલિક જ ત્યાંથી રવાના થઇ જાય છે. એ પછી બધા સાથે મળીને લાપસી અને જમવા બેસી જાય છે જાણે ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 32
વરદાન કે અભિશાપ (ભાગ-૩૨) (નરેશ અને સુશીલાના નવા ઘરમાં માટલી મૂકાઇ જાય છે. તેઓ જેમ તેમ દિવસો કાઢતાં રહેવા લાગે છે. અહી રહેવા આવ્યા ત્યારે તેમની આવકમાં તો બહુ જ મોટો વધારો થયો હતો પણ તેમની જાવક થતાં તે સરભર થઇ જતી હતી. એ પછી એકવાર નરેશનો નડીયાદથી એક મિત્ર મહેશ આવે છે. જેની સાથે તેને ઘર જેવો સંબંધ હોય છે. નરેશ મિત્ર આગળ પોતાની વ્યથા જણાવે છે. જેના નિવારણ રૂપે તેનો મહેશનો મિત્ર તેને ગ્રહની વીંટી બનાવવાની સલાહ આપે છે અને જો તે કામ ન કરે તો તેના પૈસા પણ ન લેવાની ઓફર આપે છે. નરેશ તેનો ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 33
વરદાન કે અભિશાપ (ભાગ-૩૩) (નરેશ ગ્રહની સોનામાં વીંટી બનાવવાનું નકકી કરી દે છે. એ માટે તે જેની પાસેથી મકાન લીધું હતું તે તેના મિત્ર પ્રકાશ પાસે જાય છે. જે વ્યવસાયે સોની હતો. એ પછી નરેશ ઘરે જવા રવાના થાય છે. ઘરે જતાં જ સુશીલા તેને બધી વાત પૂછે છે નરેશ તેને પ્રકાશના ઘરે થયેલ વાતચીત વિગતવાર જણાવે છે. એ પછી અઠવાડીયા પછી નરેશ અને સુશીલા તેઓ બંને પ્રકાશના ઘરે વીંટી લેવા જાય છે. તેની વીંટી તૈયાર જ હોય છે. વીંટીની અસર ફકત અઠવાડીયામાં જ થવા લાગી હતી. આથી નરેશે તરત જ તેના મિત્ર મહેશને ફોન કરીને બધી જ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 34
વરદાન કે અભિશાપ (ભાગ-૩૪) (વીંટીના પ્રતાપે નરેશની પ્રગતિમાં ઉત્તરોતર વધારો થઇ રહેલ હતી. દિવાળીનો તહેવાર નજીક હતો. ધનરાજભાઇના તો મોટા પાયે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધનરાજભાઇ ફોન કરીને નરેશને સહપરિવાર સાથે અહી ઘરે ત્રણ દિવસ રહેવા આવી જવા માટેનું જણાવી દે છે. આ બાજુ ધનરાજભાઇ નાના ભાઇ દેવરાજભાઇ, ભાભી, તેમના દીકરાઓ અને દીકરીઓને પણ દિવાળી પર આવવાનું આમંત્રણ આપી દે છે. ત્રણ દિવસ પછી નરેશ અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જાય છે. એ જ જગ્યાએ તેનો મોટો ભાઇ સુરેશ પણ તેના પરિવાર સાથે અહી લગ્નમાં આવે છે. નરેશને કંઇક અણસાર થઇ રહ્યો હતો. તેની ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 35
વરદાન કે અભિશાપ (ભાગ-૩૫) (નરેશનો પરિવાર અને તેના મોટા ભાઇ સુરેશનો પરિવાર બધા સાથે જમવા બેસે છે. આ સુશીલા અને ભાનુ વચ્ચે ઘર વિશેની અંગત વાત ચાલી રહી હતી. ભાનુ સુશીલાને જણાવે છે કે, તમે જે મકાન લીધું ત્યાં રહેવા માટે તેઓએ બા ને કહેલું હતું. પણ બા એ તેઓને તે મકાન જ ના આપ્યું. તે જ વખતે સુશીલન સાસુ-સસરાને વાત કરી તે મકાન આપવાની વાત કરે છે. ભાનુ તેને આ વાત કોઇને ના કરવા મયુરના સમ આપે છે અને સુશીલા-નરેશને સારા આર્શીવાદ આપે છે અને કહે છે કે, તેઓ તો અહી રહેવા જ નથી માંગતા. હવે આગળ..............) ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 36
વરદાન કે અભિશાપ (ભાગ-૩૬) (નરેશ અને સુરેશ સાથે જમવા બેઠા હોય છે. વાતવાતમાં સુરેશ મિત્રના છોકરાના લગ્ન પ્રસંગની વાત છે.સુરેશ તેને બહારગામ છેડા છોડાવવા જવાની વાત કરે છે. તે વખતે સુરેશે ડ્રીંક કર્યું હોય છે. નરેશ તેને કોઇ મિત્રને ત્યાં પૂજામાં જવાની ના પાડે છે. કેમ કે નરેશને કોઇક ખરાબ અણસાર આવી રહ્યો હોય છે. સુરેશ તેને ઘરે જઇને આરામ કરવા અને પછી મિત્રનો પ્રસંગ પતી જાય ત્યારે મળવાની વાત કરે છે. નરેશ સુરેશને જતા જોઇ રહ્યો હોય છે ત્યાં સુશીલા પણ બંને છોકરાઓને ખવડાવીને આવી જાય છે. તેની નજર નરેશ પર પડે છે જાણે કે કાંઇ વિચારમાં હોય. ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 37
વરદાન કે અભિશાપ (ભાગ-૩૭) (સુરેશ અને ભાનુ નવા પરણેલા વર-વધૂ અને તેના પરિવારજનો સાથે મંદિરે છેડા છોડાવવા જાય બંનેને કાયમ એવી જ ટેવ હતી કે તેઓ ગાડીમાં બારીની સીટ પર જ બેસતા. સુરેશ ડ્રાયવરની બાજુની સીટમાં બેસી ગયો અને ભાનુ પોતે સુરેશની પાછળની સીટમાં બેસી ગઇ. બધા વાતો કરતાં-કરતાં અને માતાજીનું નામ લેતાં લેતાં રાજકોટ પાર આવી જાય છે. આશરે ચાર કલાક પછી તેઓ જયારે એક સૂમસામ રસ્તા પર પસાર થતા હોય છે. એ જ અરસામાં ગાડીની આગળ જ એક બંધ ટ્રક ઉભી હતી. ડ્રાયવરની નજર તો સામે જ હતી પણ તેને એક જો ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 38
વરદાન કે અભિશાપ (ભાગ-૩૮) (સુરેશ જે ગાડીમાં જઇ રહ્યા હતા તે ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો. ગાડીની અંદર તમામ લોકો બહુ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલ સુરેશ, તેની પાછળ બેઠેલ તેમની પત્ની ભાનુ અને તેની પાછળ બેઠેલ સુરેશના મિત્રની મા. આ ત્રણેયનું ધડાકાભેર બંધ ટ્રકમાં ગાડી ઘૂસી જવાથી કમકાટીભર્યુ ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આટલો ગંભીર અકસ્માત અને તેમાં પણ ત્રણ વ્યક્તિના મોત. આંખે જોનારના તો રુંવાટા જ ઉભા થઇ ગયા હતા. તરત જ ત્યાંના સ્થાનિકે પોલીસ અને હોસ્પિટલમાં ફોન કરી જાણ કરી દીધી. ડોકટરે વારાફરતી ત્રણેયને ચેક કર્યા પછી પોલીસ ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 39
વરદાન કે અભિશાપ (ભાગ-૩૯) (અકસ્માતના સ્થળે પોલીસ દ્વારા જરૂરી તપાસની કાર્યવાહી પૂરી કરી, સુરેશના પર્સમાંથી જે મોબાઇલ મળ્યો તેમાં છેલ્લે ફોન કોલ કરેલ નંબર પર તેવો કોલ કરે છે. તે નંબર નરેશનો હતો. નરેશનો ફોન નીચે રૂમમાં હતો અને તે પરિવાર સાથે ધાબા પર સૂઇ ગયો હતો. તે એટલો ભર ઉંઘમાં હતો કે તેને ચાર-પાંચ વખત ફોન વાગ્યો તે તેને સંભળાયો જ નહિ. આખરે તે ઉંઘમાંથી બહાર આવે છે અને તેને આભાસ થાય છે કે તેનો ફોન વાગે છે. નરેશ ઝડપથી ધાબા પરથી નીચે ઉતરી રૂમનો દરવાજો ખોલે છે. તો સાચે જ તેનો ફોન વાગતો હોય છે. તેની ...Read More
વરદાન કે અભિશાપ - ભાગ 40
વરદાન કે અભિશાપ (ભાગ-૪૦) (રાતના અઢી વાગ્યે પોલીસ ઇન્સ્પેકટર નરેશને તેના ભાઇ-ભાભીના અકસ્માતના સમાચાર આપે છે. ફોન મૂકયા નરેશ સતત રડયા જ કરે છે. સુશીલા ગભરાઇ જાય છે. તેને વારંવાર રડવાનું કારણ પૂછે છે. નરેશ તેને બધી જ હકીકત જણાવે છે. એ પછી તો નરેશ અને સુશીલા બંને બહુ જ રડે છે. થોડી વાર બાદ સ્વસ્થ થયા પછી નરેશ કોને પોતાની સાથે લઇ જવું તે વિચારે છે. આખરે તે તેના નાના ભાઇ ભાનુપ્રસાદને યાદ કરે છે અને તેને જ સાથે લઇ જવાનું નકકી કરે છે. કેમ કે તે ગાડી ચલાવવામાં પ્રવિણ હોય છે. નરેશ પછી ભાનુપ્રસાદને ફોન કરીને ...Read More