તારા ગયા પછી આ દુનિયા સાવ સૂની લાગે છે યાર,
તારી ખાલી પડેલી જગ્યા કોઈથી નથી ભરાતી...
આંખો ભલે હવે તને રોજ શોધતી થાકી જાય દોસ્ત,
પણ તારી યાદો તો આ શ્વાસોમાં અમર બનીને જીવે છે.
તું ભલે નજરોથી દૂર ક્ષિતિજ પાછળ વહી ગયો છે,
પણ મારા હૈયાના દરેક ધબકારામાં તું આજેય હાજર છે!"