સંત મલૂકદાસજીની વાણી

માળા જપોં ન કર જપોં, જિહ્વા કહોં ન રામ।
સુમિરણ મેરા હરિ કરે, મૈં પાયા બિસરામ॥

ગુજરાતી અર્થ
માળા ફેરવીને જાપ કરતો નથી, હાથની આંગળીઓથી જાપ કરતો નથી, જીભથી રામનું નામ પણ ઉચ્ચારતો નથી.

હવે તો મારા હરિ પોતે મારું સ્મરણ કરે છે અને મેં પરમ શાંતિ તથા વિશ્રામ પ્રાપ્ત કર્યો છે.
- Abhijit A Kher

Gujarati Religious by Abhijit A Kher : 112039160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now