લીલા લીલા પાંદડી યાતો ડાળીયે,
ઝૂલતા કેવા લાગે કેવા લાગે .

જ્યારે પાનખર આવે ત્યારે તો,
પાદડા ખરી જશે ખરી જશે.

જ્યારે પંખીડા તો આકાશે,
ઉડે ત્યારે તો સવાર પડી હશે પડી હશે

..... લીલા લીલા.

Gujarati Poem by bhatu pal : 112039038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now