Gujarati Quote in Motivational by Mansi Desai Shastri

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયશ્રી કૃષ્ણ

આજ ના પાવન અવસર પર હું નવું સાહસ ખેડવા જઈ રહી છું

👶 શું તમારું ૩ થી ૫ વર્ષનું બાળક હજુ નાના વાક્યો બોલતા અચકાય છે?
📱 શું તમે તેના હાથમાંથી મોબાઈલ છોડાવી શબ્દોની દુનિયા આપવા માંગો છો?ગુગલ, સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયામાં બાળ સાહિત્યનું પ્રથમ અનોખું પુસ્તક લોન્ચ થવા જઈ રહ્યું છે
🎉

"ચીંચીં" : રમતા રમતા બોલતા શીખો (ભાગ-૧)

✍️ લેખિકા: માનસી દેસાઈ શાસ્ત્રી 'કૃષ્ણસખી'

🏠 પ્રકાશન: કૃષ્ણસખી પ્રકાશન

🌟 આ પુસ્તકની ખાસિયતો જે વાલીઓને ખૂબ ગમશે:

🐣 ટૂંકી અને લયબદ્ધ વાક્યરચના: વાર્તા સાંભળીને બાળક જાતે જ નાના વાક્યો બોલવાનો પ્રયત્ન કરશે.

🎨 આકર્ષક રંગબેરંગી ચિત્રો: ચિત્રો જોઈને બાળકની કલ્પનાશક્તિ ખીલશે

.🧠 આત્મવિશ્વાસ વધારતી રમત-પ્રવૃત્તિઓ: દરેક વાર્તાના અંતે બાળકના મગજનો વિકાસ કરતી પ્રવૃત્તિ.



📲 પુસ્તકનો ભાગ-૧ અથવા આગળના ભાગો સીધા તમારા વૉટ્સએપ પર મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો


ટૂંક સમય માં પ્રકાશિત થશે

આપ સર્વે વાચકો ને મારી આ સફર માં સાથ સહકાર આશીર્વાદ પ્રેમ આપવા નમ્ર વિનંતી

લિ
તમારી માનસી કૃષ્ણસખી.....

#ચીચી
#બાળસાહિત્ય
#બાળગીત
#બાળવાર્તા

Gujarati Motivational by Mansi Desai Shastri : 112036615
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now