નૃત્ય કરવા માટે હાથપગ હલાવવા એ શરત છે..
એમ કર્મ કરવા માટે સંતોષી અને આનંદી હોવું એ શરત છે...
ઉદાસી, ભય,ચિંતા ,અતિ અથવા ઓછા વિશ્વાસ સાથે કર્મ કરવું એ સંતોષ અને આનંદથી દૂર હોવાનું પરિણામ છે.

Gujarati Dance by yeash shah : 112026083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now