લોહી ચૂસી ગામનું વિકાસના નામે દંભ રચે છે,અને પછી પાદરે પરબ બાંધી દાનવીર બન્યા ફરે છે.

આજકાલના નેતાઓનો ખેલ એવો છે પહેલા હક્ક ખાઈ જાય, પછી ઉપકાર બતાવે છે.સાચી સેવા શબ્દોમાં નહીં, કર્મોમાં દેખાય છે.

Gujarati Thought by Sanjay Sheth : 112022992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now