Gujarati Quote in Jokes by RajniKant H.Joshi

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શેરમાર્કેટ બેસી જાય ત્યારે ગાઈ નાખવા જેવા ગીતો:*

હમણાં યુદ્ધને લઈ શેરમાર્કેટ બેસી ગયું છે. ક્યારે ઉપર આવશે એ ટ્રમ્પદાદા જાણે... કોઈ રોકાણકાર દૂરંદેશી ધરાવતો હશે અથવા ટ્રમ્પદાદાની આગળની ચાલ ઓળખી શકતો હશે એ ફાવી ગયો હશે.
બાકીના લોકોએ તો હાલ માટે હું સૂચવું તે ગીતો ગાઈ કાઢવાના...(હું પણ એ જ કરું છું, બીજું આપણે કરી પણ શું શકવાના!)

*શેરમાર્કેટમાં દેવું ફૂંકી ચૂકેલો દેવાળિયો:*
હમ થે જિન કે સહારે'
વો હુએ ના હમારે;
ડૂબી જબ દિલ કી નૈયા,
સામને થે કિનારે...

*માર્કેટમાં ભયંકર ખોટ ખાઈને, ઘરબાર વેચાઈ ગયા પછીનો આપણો ‘બહાદુર’ નાથાલાલ:*
આવારા હું, આવારા હું,
યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં.
આવારા હું, આવારા હું;
ઘરબાર નહીં, સંસાર નહીં,
મુજસે કિસિકો પ્યાર નહીં... મુજસે કિસિકો પ્યાર નહીં...

*ટીપ આપીઆપીને રોકાણકારોને બરબાદ કરતો શેરમાર્કેટનો ‘ખાટું’:*
એજી...ઓજી...
એજી ઓજી લોજી સૂનો જી...
મેં હૂં મનમોજી...
કરતા હૂં મેં જો, વોહ તુમ ભી કરો જી.
વન ટુ કા ફોર... ફોર ટુ કા વન...

*રોકાણ પાછું ખેંચતા ફોરેન ઈન્વેસ્ટર્સ:*
અચ્છા તો હમ ચલતે હૈં…
*એટલે તરત જ રોકાણકાર રડતા રડતા પૂછે છે:*
ફિર કબ મિલોગે?

*માર્કેટમાં તેજી માટે રાહ જોતા રોકાણકાર:*
તું છુપી હૈ કહાં, મેં તડપતા રહા...
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં...
તું છુપી હૈ કહાં, મેં તડપતા રહા…
તું ગઈ, ઉડ ગયા રંગ જાને કહાં,
તેરે બિન ફીકા ફીકા હૈ દિલ કા જહાં...

*'લૉસ’ જોઈને મોબાઈલ બંધ કરતો રોકાણકાર:*
દિલ કે અરમાન આંસુઓ મેં બહ ગએ...
હમ વફા કરકે ભી તન્હા રહ ગએ...

*વર્ષોથી શેરમાર્કેટમાં અટવાયેલો લૉંગ-ટર્મ રોકાણકાર:*
જીના યહાં, મરનાં યહાં...
ઈસ કે સિવા જાના કહાં...
જીના યહાં, મરનાં યહાં...
ઈસ કે સિવા જાના કહાં...
જી ચાહે જબ હમકો અવાજ દો,
હમ હૈ વહીં, હમ થે જહાં...
*ધીરજ રાખીને બેઠેલો રોકાણકાર:*
અપના ટાઈમ આયેગા
અપના ટાઈમ આયેગા
અપના ટાઈમ આયેગા
તું તો નંગા હી તો આયા હૈ કયા ઘંટા લેકર જાયેગા
કિસી કા હાથ નહીં થા સર પર
યહાં પર આયા ખુદકી મેહનત સે મૈં...

*એસઆઈપી ચાલુ રાખતો ધીરજવાળો રોકાણકાર:*
મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...
હર ફિક્ર કો ધૂઆં મેં ઊડાતા ચલા ગયા...
*સ્ટ્રોંગ ટીપ મળી હોય અને સવારે ખૂલતા માર્કેટમાં ભાવ ડાઉન થઈ ગયો હોય ત્યારે રોકાણકાર:*
તડપ તડપ કે ઈસ દિલ સે આહ નિકલતી રહી
મુઝકો સઝા દી પ્યાર કી ઐસા ક્યા ગુનાહ કિયા
તો લૂંટ ગયે, હાં લૂંટ ગયે,
તો લૂંટ ગયે હમ તેરી મોહબ્બત મેં...
*લોસ થયા છતાં ફરી શેર ખરીદવા દોડતો રોકાણકાર:*
દિલ હૈ કે માનતા નહીં,
દિલ હૈ કે માનતા નહીં.
મુશ્કિલ બડી હૈ!
રસમે મોહબત્તેં!
યે જાનતા હી નહિ...
*નવા રોકાણકારો માર્કેટમાં પ્રવેશે ત્યારે:*
રોતે હુએ આતે હૈં સબ…
*એ જ રોકાણકાર સમયસર પ્રોફિટ બુક કરીને બહાર નીકળતો હોય ત્યારે:*
હસતા હુઆ જો જાયેગા... વો મુકદ્દર કા સિકંદર...
*તેજીવાળા દિવસોને યાદ કરતો જૂનો રોકાણકાર:*
અલબેલે દિન પ્યારે, મેરે બિછડે સાથી સારે,
હાય! કહાં ગયા, હાય! કહાં ગયા
કોઈ લૌટા દે મેરે, બીતે હુએ દિન
બીતે હુએ દિન વો હાય, પ્યારે પલ છિન
કોઈ લોટા દે...
*સતત લોસ છતાં આશા રાખતો નાનો રોકાણકાર:*
હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ એક દિન…મન મેં હૈ વિશ્વાસ...
*શેરબ્રોકરનો મનપસંદ ડાયલોગ:*
ઠન-ઠન કી સુનો ઝનકાર
યે દુનિયા હૈ કાલા બઝાર
યે પૈસા બોલતા હૈ, યે પૈસા બોલતા હૈ...
*એક સમયે સારું વળતર આપે તેવો લાગેલો શેર પછી એનો ભાવ ઊતરી ગયો હોય:*
ક્યા સે ક્યા હો ગયા, બેવફા તેરે પ્યાર મે.
ચાહા કયા કયા મિલા, બેવફા તેરે પ્યાર મે...
*પોતાનો પોર્ટફોલિયો નજીકના મિત્રને બતાવતો રોકાણકાર:*
દિલ કા હાલ સુને દિલવાલા, સીધી સી બાત ના મિર્ચ મસાલા, કહાકે રહેગા કહેનેવાલા,
દિલ કા હાલ સુને દિલવાલા, દિલ કા હાલ સુને દિલવાલા...
*અચાનક આવતી માર્કેટની તેજીમાં ઝૂલતો રોકાણકાર:*
આજ મેં ઉપર, આસમાન નીચે,
આજ મેં આગે, ઝમાના હૈ પીછે...
હાસ્ય ડેઝર્ટ:
*રોજ ઊંચા-નીચા થતા સેન્સેક્સ-નિફ્ટી:*
જિંદગી એક સફર હૈ સુહાના… યહાં કલ ક્યા હો

Gujarati Jokes by RajniKant H.Joshi : 112021272
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now