સમય તારો પણ છે
સમય મારૉ પણ છે
સાચું કહું તો સમય સારો પણ છે
હા સમય સારો પણ છે
એક એક પળ એક એક ક્ષણ
વીતેલી સારી પણ છે
મારી ને તારી પણ છે
હા હા સમય સારો પણ છે
સમય સારો પણ છે

-Kaustubhi V Joshi KVJ

Gujarati Hiku by Kaustubhi V Joshi KVJ : 111982844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now