મારા પ્રિય મિત્રો
ઘણાં સમય પછી મેં ઐક વાર્તા
"ઓનલાઇન પણ ફેમિલી થી ઓફલાઈન"
લખી છે. આપ એ વાર્તા અહીં વાંચી શકો છો. આપ જેવા સક્ષમ લેખક, સાહિત્ય પ્રેમી, વાર્તા પ્રેમી આ વાર્તા વાંચી આપના અભિપ્રાય જણાવશો તો વધારે લેવા માટે મોટીવેશન મળશે.
આભાર મારા મિત્રો ❤️💐