Gujarati Quote in Poem by Abha Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस की हार्दिक शुभकामनाएं 🙏

मातृभाषा
--------------
मातृभाषा कराती है एक अलग ही पहचान
छुपा हुआ जिसमें परंपरा - संस्कृति का ज्ञान
माँ की ममता सा आभास कराती खुद से मिलाती
सदा ही होता रहे यूँही अपनी मातृभाषा का सम्मान।

માતૃભાષા કરાતી હૈ એક અલગ હી પહેચાન
છુપા હુવા જિસમેં પરંપરા - સંસ્કૃતિ કા જ્ઞાન
માં કી મમતા સા આભાસ કરાતી ખુદ સે મિલાતી
સદા હી હોતા રહે અપની માતૃભાષા કા સમ્માન.

( આભા દવે )
आभा दवे

અતીત
----------
અતીતની યાદો આવીને બેઠી છે દ્વાર,
વીતેલી પળો કરી રહી હતી ઈંતઝાર.
માસૂમ બાળપણની એ હસીન યાદો,
દાદીમાની વાર્તાઓનો એવો ખુમાર.
રાજા-રાણીની એ અનોખી કહાણી,
રોજ સાંભળતા અમે દાદીમાની જુબાની.
દરેક વાર્તાની શૈલી હતી નિરાલી,
છુપાયેલી રહેતી એમાં મહાનતાની નિશાની.
થઈ જતી જ્યારે અચાનક વીજળી ગુલ,
સાથે બેસીને વાતો કરતા સૌ હળી-મળી ગુલ.
વીજળી પાછી આવતા એ હોબાળો ને શોર,
મળતો હતો સૌને આનંદ અતુલ.
દરેક નાની ખુશીઓ આંગણું મહેકાવતી,
દોલતની દીવાલ ક્યારેય વચ્ચે ન આવતી.
પોતાના-પારકાનો ભેદ સમજતા નહોતા,
અતીતની યાદો આજે વર્તમાન સાથે અથડાતી.

આભા દવે

Gujarati Poem by Abha Dave : 112016678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now