અમે બુદ્ધિના આશયમાં એવું લાવેલા કે આ છોકરાંની લપ શું ને ભાંજગડ શી ? તેથી દાદાના છોકરાં મરી ગયાં, તે બુદ્ધિનો આશય એવો હતો તેથી. બુદ્ધિના આશયમાં ભણવું નહોતું, આત્મા ખોળી કાઢવો હતો, તે મેટ્રિકમાં નાપાસ થયા ! બુદ્ધિના આશયમાં નોકરી નહીં કરવાની ઇચ્છા, તે નોકરી ના કરીને કંટ્રાક્ટનો ધંધો કર્યો !
(આપ્તસૂત્ર #3208)
~ પરમ પૂજ્ય દાદા ભગવાન
Find more on: https://satsang.dadabhagwan.org/spiritualquotes/
Shared via Dada Bhagwan App (dadabhagwan.org/app)