ચિત્રા ય રહીએ ચિત્ર ની જેમ.
ભાત રંગાય વિધ રંગોની જેમ.
મનહર લાગે દ્રશ્યની એ જેમ.
કળાના ઓજસની એ એમ.
બસ એવુ હોય છે એવુ એમ,
કૌશલ્યના કળ કાળની જેમ.
કિંમત થાય છે ચિત્રની એમ,
અજાણ રહે ચિત્રકાર જ એમ.
ચિત્ર ના સર્જનની રચના .જેમ.
મનરવ રહે ચિત્રકાર જ એમ.
તા ૧૬,૧,૨૦૨૪ ,
દ્રશ્ય