જે સાથે હોય છે એ સમજતા નથી, અને જે સમજે છે એ સાથે હોતા નથી, એટલે જ તો ગજબની મૂંઝવણ છે જિંદગીમાં, અમુક સંબંધોમાં નામ નથી અને અમુક સંબંધો ખાલી નામના જ છે,
બસ એટલે જ જીવનમાં એક સિદ્ધાંત બનાવો..જે આપણા ના થયા તેની ઉપર ક્યારે હક ના કરવો, અને જે આપણે સમજી ન શક્યા તેને ક્યારેય આપણું દુઃખના બતાવો...
🌞સુંદર સવારના નમસ્કાર🌞