*:: જીવન મંત્ર ::*
*વિચારેલું થાય તો,* વધાવી લેવું અને
*ન થાય તો* સહજતાથી સ્વીકારી લેવું.
*પાને રંગ બદલ્યો એટલે ખરી પડ્યું ..!*
*નહી તો,*
*વૃક્ષને સાચવવામાં કયાં વાંધો હતો..!*
*सच्ची बात*
चिंता करने का अर्थ......
*ईश्वर की व्यवस्था पर संदेह करना.*
*छोड़कर चिंता करो मजा*
“जो बुरा मानते हैं, वे मायने नहीं रखते,
और जो मायने रखते हैं, वो बुरा नहीं मानते”
*Life Mantra......*
Sometimes it's better
*To React with No Reaction*
*🌹Happy Morning🌹*