ખરેખર આજે અમુક છોકરીયો દેખા દેખી માં માં -બાપ ને જેમ તમે બોલે છે, મોંગી દાટ વાસ્તુઓ ની ડિમાન્ડ મૂકે છે, ભાગી જાય છે, ખરાબ સંગતો ની લતે ચડી તેજ માં -બાપ ને લજજીત કરે છે... ત્યારે બાપ નું એ વાત્સલ્ય યાદ આવતું નથી... ખરેખર જયારે એક પિતા ને આ પરિસ્થિતિ જોવાની થાય ત્યારે હે હૈયા માં કેટ કેટલા ભૂકંપ ની પીડા થતી હશે તે તો એક બાપ જ જાણી શકે છે.....
ર્ડો. યશ પટેલ