સ્ત્રી
લોકો સ્ત્રી ને કઈ નજર થી જોતા હોય છે એ હું નથી જાણતો,
હું સ્ત્રી ને કઈ નજર થી જોવું છું એ તો આપણે જાણતા હોઈયે છીએ,
સ્ત્રી કોઈ જાત નું રમકડું નથી જેને આમ તેમ રમીને ફેંકી દેવાનું હોય,
સ્ત્રી તો જીવન ની એક અમૂલ્ય ભેટ છે જેની સાથે આખું જીવન જીવી શકાય છે,
પોતાને થોડોક તાવ સરદી થઈ જાય તો કેવું દુઃખ થાય છે એ સ્ત્રી દુઃખ ને સમજી શકે છે,
સ્ત્રી ને જ્યારે પીરીયડ ની બહુ તકલીફ થાય ત્યારે એના દુઃખને એકવાર અનુભવ કરીને જોઈ લેજો,
પોતાના જ લોકો જેમ તેમ બોલીને મેણા ટોણા મારતા હોય છે,
પોતાના સપના સાકાર કરવા માટે દુઃખ શું હોય તેની સામે પણ લડી લેતી છે,
જેમ આપણી બહેન દીકરી હોય છે એમ એ પણ કોઈ ની બહેન દીકરી હોય છે,
આપણી બહેન દીકરી ને જે નજર થી જોતા હોઈએ છીએ એવી રીતે જોઈ શકાય છે,
કહેવા માટે તો "હર્ષ" હજુ પણ ઘણુ બધુ બાકી રહી ગયું છે,
પણ આટલી વાત માં "હર્ષ" કોઈ સમજી શકે એટલું પણ ઘણું છે....!!!
શાયર " હર્ષ "