*_🌸 ॥ સુપ્રભાત ॥ 🌸_*
આપણી જીંદગીનો *સોનેરી સમય*
*કદાચ ક્યારેય પાછો નહી આવે*
પરંતુ *સારા સંબંધો* અને
*સોનેરી યાદો* આપણા *હૃદયમાં*
*કાયમને માટે રહે છે.*
*आलोचना मे छिपा हुआ सत्य और प्रशंसा में छिपा झूठ यदि मनुष्य समझ जाये,*
*तो सभी समस्याओं का समाधान अपने आप हो जायेगा।*
*વિકાસ એટલો થયો છે કે હજારો કિલોમીટર દૂર બેઠેલા માણસ ને જોઈ અને સાંભળી શકાય છે*
*અને પતન એટલું થયું છે કે પાસે રહેલા માણસ નું દુઃખ અને દર્દ નથી દેખાતા*
*🌹શુભ બુધવાર🌹*
*રક્ષાબંધન ની શુભેચ્છાઓ*