Gujarati Quote in Whatsapp-Status by Ridj

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાદુ કી ઝપ્પી...💕

જરૂરી નથી કે,
કોઈ સાથે સર્પિલા આલિંગનનો જ સંબંધ હોય...
બેહદ ખુશી થાય ત્યારે,
કોઈ સાથે નિખાલસ ભેટવાનો પણ સંબંધ હોય છે.

જરૂરી નથી કે,
કોઈ સાથે હોઠના ખૂણે ભીનાસ છોડવાનો જ સંબંધ હોય..
કોઈ જયારે આપણા વિચારો સાથે સમર્થન આપે છે તો,
તેનુ કપાળ ચૂમવાનો પણ સંબંધ હોય છે.

જરૂરી નથી કે,
આંખો છલકાય ત્યારે
કોઈને છાતીએ વળગીને જ રોવાનો સંબંધ હોય...
કોઈના ખભે માથું ટેકવીને
આંખ ભીંજવાનો પણ સંબંધ હોય છે.🤗😊😘

Gujarati Whatsapp-Status by Ridj : 111859399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now